ફેન્સને આવી સુશાંતની યાદ

ફેન્સને આવી સુશાંતની યાદ
ફેન્સને આવી સુશાંતની યાદ
આ ફિલ્મ આગામી 20 મેના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રમોશન કાર્તિક આર્યન અને કિયારા અડવાણી કરી રહ્યા છે. હાલ બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘ભૂલભૂલૈયા 2’ને લઈને ચર્ચામાં છે.આ કિયારા અને કાર્તિક આર્યન પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોઈને ફેન્સ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.આ વચ્ચે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CdAu1t7lbOJ/?utm_source=ig_embed&ig_rid=d46349b8-0dc5-4061-b08f-a25302f4e2d1

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કાર્તિક તેની કો-સ્ટાર કિયારા અડવાણીની મદદ કરતો જોવા મળે છે. ઘણી ઇવેન્ટમાં એક્ટ્રેસો શોર્ટ ડ્રેસમાં આવતી હોય છે જેના કારણે તેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શોર્ટ ડ્રેસના કારણે બેસવા અને ઉઠવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે કિયારા જયારે કાર્તિક સાથે ઇવેન્ટમાં હતી ત્યારે પણ કંઈક આવું જ થયું હતું.લોન્ચ ઇવેન્ટ દરમિયાન કિયારાએ લાલ કલરનો સિકવીન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેની સાથે લાલ ઓવરસાઇઝડ બ્લેઝર કેરી કર્યું હતું. શોર્ટ ડ્રેસના કારણે કિયારાને ખુરશી પરથી ઉભું થવા માટે કો-એક્ટરની મદદ માંગી હતી. જે બાદ કાર્તિકે જેન્ટલમેનની જેમ કિયારાને કમ્ફર્ટઝોનમાં લઇ ગયો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Read About Weather here

ફેન્સ પણ કાર્તિકના વખાણ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.કાર્તિક આર્યન અને કિયારાના આ વિડીયો વચ્ચે ફેન્સને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ હતી. સુશાંતે 2017માં એક્ટ્રેસ કૃતિ સેનન માટે પણ કંઈક આવું જ કર્યું હતું. સુશાંત અને કૃતિ 2017માં ફિલ્મ ‘રાબતા’નું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે સુશાંત તેની સામે ઉભો હતો જેથી કૃતિ તેના મીની-સ્કર્ટમાં બેસી શકે. તે માણસને યાદ કરો. કાર્તિક એક સજ્જન છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ.કાર્તિકનો હાલનો વીડિયો જોયા બાદ એક ફેન્સે લખ્યું હતું કે, ‘મને યાદ આવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે તેના એક પ્રમોશન દરમિયાન કૃતિ સેનન સાથે આવું જ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here