દીયા મિર્જા ની વાઇરલ તસ્વીરો

દીયા મિર્જા ની વાઇરલ તસ્વીરો
દીયા મિર્જા ની વાઇરલ તસ્વીરો
રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે કેમેરામેને દિયાને પોઝ આપવાનું કહ્યું હતું. એક બાળક ડાન્સ કરવા લાગ્યું હતું અને એક કિશોરી ભીખ માગવા આવી ગઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા મુંબઈની રેસ્ટોરાંમાં પતિ વૈભવ રેખી સાથે ડિનર ડેટ પર ગઈ હતી.રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે દિયા ફોટોગ્રાફર્સને સ્માઇલ આપતી જોવા મળી હતી. આ દરમિયાન તેની બાજુમાં એક છોકરો ડાન્સ કરવા લાગ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, પછી અચાનક જ એક કિશોરી આવી જાય છે. આ જોઈને દિયા એકદમ ડરી જાય છે અને છાતી પર હાથ મૂકી દે છે. આ જોઈને તરત જ વૈભવ રેખી પત્ની દિયાને એસ્કોર્ટ કરે છે અને કાર સુધી લઈ જાય છે. દિયા પતિને કહેતી હતી, ‘મને આ ગમ્યું નથી…’વૈભવ હસતો હસતો આવ્યો હતો અને તેણે દિયાનો હાથ પકડ્યો હતો અને કારમાં બેસાડી હતી. દિયાએ સ્લીવલેસ પ્રિન્ટેડ રેડ એન્ડ બ્લેક મેક્સી ડ્રેસ પહેર્યો હતો.

https://www.instagram.com/p/Ccn5lLSqawk/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Read About Weather here

વૈભવ બ્લૂ શર્ટ તથા પેન્ટમાં હતો.દિયાએ વૈભવ સાથે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. 14 મેના રોજ દીકરા અવ્યાનને જન્મ આપ્યો હતો. પહેલા લગ્નથી વૈભવને દીકરી સમાઇરા છે.દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેલુગુ ફિલ્મ ‘વાઈલ્ડ ડૉગ’નું શૂટિંગ થોડા મહિનાઓ પહેલાં જ પૂરું કર્યું હતું. છેલ્લે, દિયા ફિલ્મ ‘થપ્પડ’માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here