આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.5 દિવસ બાદ સંદિગ્ધ આરોપી સંદીપ મકવાણા ઝડપાયો, મૃતકનો છેલ્લો મેસેજ હતો- હું સંદીપ સાથે છું, ચિંતા કરશો નહીં

હત્યા કોણે અને શા માટે કરી તેના રહસ્ય પરથી ટૂંક સમયમાં પડદો ઉંચકાશે

Visit Saurashtra Kranti Homepage here

2.સ્વાગતથી ખુશ થઈ જોનસને કહ્યું- મને પોતાને હું સચિન-અમિતાભ હોઉં એવું લાગ્યું, થેન્ક્સ મોદીજી

મોદીએ કહ્યું- અમે બ્રિટનની સાથે મળીને આગળ વધીશું

3.અક્ષય કુમાર 1066 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજો સૌથી મોટો ઇન્ડિયન સ્ટાર, 2050 કરોડની સંપત્તિનો માલિક

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તમાકુ કંપની સાથેના કોન્ટ્રાક્ટને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. 

4.દોષિત ફેનિલને સજા બાબતે સરકાર પક્ષે કહ્યું- ભય વિના પ્રિત ન થાય, સ્થિતિ વર્ણવતાં વકીલ અને પરિવારજનો રડી પડ્યાં

આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, આરોપીનું ભવિષ્ય જોઈને ઓછામાં ઓછી સજા કરોઃ બચાવ પક્ષ

5.ખડીરના રણમાં ચક્કર ખાઈને પડી ગયેલાં વૃદ્ધાને રાપરનાં લેડી કોન્સ્ટેબલ 5 કિમી સુધી ખભે ઊંચકીને ચાલ્યાં

ધોળાવીરા નજીક જૂના ભંજડા દાદાના મંદિરે દર્શને ગયેલાં માજી ચક્કર આવતાં પડી ગયાં હતાં

6.પોલાર્ડને આઉટ કરવા ધોનીએ શાનદાર ભેજું દોડાવ્યું, કેરિબિયન સ્ટાર આસાનીથી ફસાઈ ગયો, જુઓ વીડિયો

ધોનીની ઈમેજ મેદાનમાં એક હોશિયાર ખેલાડી તરીકેની છે

7.ક્રિકેટમાં હળવા, ભારે અને એલ્યુમિનિયમનાં બેટનો ઉપયોગ થયો છે; જાણો અલગ-અલગ બેટનાં ફાયદા-નુકસાન

આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે બેટર છેલ્લી ઓવર્સમાં બેટ બદલતા હોય છે.

8.IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી, શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?

આ પહેલા 2014ની સીઝનમાં મુંબઈ સતત પાંચ મેચ હારી હતી.

9. અથિયા શેટ્ટી ને કેએલ રાહુલે મુંબઈમાં 4 BHK અપાર્ટમેન્ટ ભાડે લીધું, લગ્ન બાદ અહીંયા રહેવા જશે

અથિયા-કેએલ રાહુલ મહિને 10 લાખ રૂપિયા ભાડું ભરશે

Read About Weather here

10.હવે ભાઈ કર્ણેશે પ્રોડક્શન કંપની છોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 19 માર્ચ, 2022ના રોજ પોતાના પ્રોડક્શન હાઉસમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here