ઇન્વિન્સિબલ સંસ્થા દ્વારા કરાયું આયોજન: વિદ્યાર્થીઓ અને પ્રાઘ્યાપકો સહિત 200 લોકોએ એડવેન્ચર એકિટવિટીનો આનંદ માણ્યો
અમદાવાદ સ્થિત ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા 2 અને 3 એપ્રિલના રોજ રાજકોટની B.H.Gardi college of Engineering & Technology ખાતે રેપલિંગ અને મંકી ક્રૌલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર મળીને કુલ 200 થી પણ વધારે લોકો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના અંદરના ડરને હરાવીને સાહસિક પ્રવૃત્તિ કરવાની આ તકનો સારી રીતે લાભ લીધો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઇન્વિન્સિબલ એન.જી.ઓ. ના 15 થી વધારે વોલન્ટિયરો એ પોતાનો સમય આપીને આ સાહસિક પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવાનો સહિયારો પ્રયાસ કર્યો હતો.
Read About Weather here
એન.જી.ઓ. દ્વારા આ પ્રકારની બીજી સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન નજીકના ભવિષ્યમાં રાજ્યની અલગ અલગ કોલેજમાં કરવામાં આવશે. જેના માટે બધી જ કોલેજો ઘણી ઉત્સુક છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here