રશિયાની રાજધાની મોસ્કો સહિત 53 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા સ્તરે પ્રદર્શનો થઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયામાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
![પુતિનના નિર્ણયનો રશિયામાં જ વિરોધ જુઓ તસવીરોમાં પુતિન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)

રશિયાની પોલીસે અત્યારસુધી 1700 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, પરંતુ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. લોકો હાથમાં NO TO WARના પોસ્ટરો સાથે દેખાઇ રહ્યા છે.
Read About Weather here
જેમનો પરિવાર યુક્રેનમાં ફસાયેલો છે તેવા લોકો શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here