સેન્ટ્રલ ઝોનમાં 27, વેસ્ટ ઝોનમાં 18 તથા ઇસ્ટ ઝોન દ્વારા 22 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં 27 મિલ્કતો, વેસ્ટ ઝોનમાં 18 તેમજ ઇસ્ટ ઝોનમાં 22 મિલ્કતો તેમ કુલ 27 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ અપાઈ છે. કુલ રૂ.36.39 લાખની રિકવરી કરવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં-3માં રેલનગર વિસ્તારમાં આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે રિકવરી રૂ.2.50 લાખ. વોર્ડ નં-4માં મોરબી રોડ સેટેલાઇટ પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે રિકવરી રૂ. 1.12 લાખ. વોર્ડ નં- 5માં કુવાડવા રોડ પર આવેલ આવેલ 12-યુનિટના બાકી માંગણા સામે રિકવરી રૂ.1.56 લાખ. વોર્ડ નં- 6માં લુણાગરીયા શેરીમાં આવેલ 4- યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.1 લાખ. રણછોડનગરમાં 5-યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.1.39 લાખ.
પેડક રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.1. લાખ. વોર્ડ નં-7માં ડો. યાજ્ઞીક રોડ પર આવેલ 4-યુનિટને બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.4.80. લાખ. વોર્ડ નં- 8માં મોટા મવા વિસ્તારમાં 2-યુનિટના બાકી માંગણા રિકવરી રૂ.2.91 લાખ. વોર્ડ નં- 14માં મિલપરા વિસ્તારમાં આવેલ 7-યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.2.10 લાખ. કોઠારીયા રોડ ક્વાર્ટરમાં ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.3.50 લાખ. વોર્ડ નં-16માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ તથા રિકવરી રૂ.3.20 લાખ.
Read About Weather here
વોર્ડ નં-17માં યોગેશ્ર્વર ઇન્ડ. એરીયામાં આવેલ 12-યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.1. લાખ. નહેરૂનગર આવેલ 4-યુનિટના બાકી માંગણા ટાંચ જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂ.50,000 વોર્ડ નં- 18માં કોઠારીયા ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માંગણા રિકવરી રૂ.1.50 લાખ. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે. (13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here