ગૃહ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના આઠ IPSને પ્રમોશન અપાયું છે.
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
જેમાં રાજકોટના રેન્જ ડીઆઈજી સંદીપસિંઘને આઈજી પદે, ગૌતમકુમાર પરમારને ACPમાંથી IG, ડી.એચ.પરમારને DIGમાંથી IG, અનુપમસિંહ ગેહલોતને IG માંથી CID ગાંધીનગરના ADG, ખુર્સીદ એહમદને JCPમથી ADG, વીરેન્દ્રસિંહ યાદવને અમદાવાદ SP પદે, વિધિ ચૌધરીને સુરત ઝોન-3માં DCP પદે, વિશાલકુમાર વાઘેલાને SP CID ગાંધીનગર ખાતે પ્રમોશન અપાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here