આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

MPના પેંચ ટાઇગર રિઝર્વની વાઘણ ‘કૉલરવાલી’નું મૃત્યુ, 29 બચ્ચાંને જન્મ આપેલો, વિધિવત્ અંતિમસંસ્કાર કરાયા

સુરતનો ઈમાનદાર રિક્ષાવાળો, વિધવાને ઘર બનાવવાના પતિના પેન્શનના રૂ.2.40 લાખ ભરેલી બેગ પરત કરી, કહ્યું- રોજ બે ટંકનું ભોજન મળે છે, તો બેઈમાની કેમ કરું

પ્રજાના પ્રસંગમાં 150ની મર્યાદા નક્કી કરાઈ, વિજય સુવાળાના ભાજપ પ્રવેશ પ્રસંગમાં 200થી વધુ હાજર રહ્યા

શિક્ષિકા સાથે ગેંગરેપ કરનાર પતિની હકીકત, ફાર્મ હાઉસમાં બાર-કોટેજ બનાવાયા, ન્યૂડ પાર્ટીઓ યોજવામાં આવતી, લક્ઝરિયસ રૂમમાંથી સેક્સ ટોય પણ મળી આવ્યા

Visit Saurashtra Kranti Homepage here

વિરાટે ગાંગુલીની ઓફર નકારી, બોર્ડે 100મી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાની વાત રજૂ કરી, વિરાટે કહ્યું- એક મેચથી કંઈ ફેર નથી પડતો

પંજાબમાં ચૂંટણીની તારીખો પાછી ઠેલાઈ, રવિદાસ જયંતીના કારણે 14 ફેબ્રુઆરીએ મતદાન નહીં, પંચે કહ્યું- 20 ફેબ્રુઆરીએ દરેક સીટ પર મતદાન થશે

શરદ પવાર મેટ્રો ટ્રેનના યાત્રી બન્યા, NCP સુપ્રિમોએ લાઇનમાં ઉભા રહીને ટિકિટ ખરીદી, સમર્થકો સાથે પણ ટ્રેનમાં ઉભા-ઉભા મુસાફરી કરી; 6 કિમીનું અંતર કાપ્યું

Read About Weather here

કોરોનામાં અમીરો વધારે અમીર બન્યા, દેશના અમીરોની સંપત્તિ ડબલ થઈ, તેની સામે ગરીબોની સંખ્યા પણ ડબલ થઈ, 10% અમીર પાસે દેશની 45% સંપત્તિ

કઝિન આલિયાની બર્થડે પાર્ટીમાં શાહરુખની દીકરી સુહાના ખાન શોર્ટ બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી

માથામાં તેલ નાખ્યું હોવાથી ‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીએ ફોટોગ્રાફર્સને ફોટો લેવાની ના પાડી દીધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here