લોન ના મળી તો બેંકમાં આગ લગાડી દીધી

ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાગિનેલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૩૬, ૪૭૭, ૪૩૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કર્ણાટકમાં લોન ન મળવાને કારણે એક વ્યકિતએ બેંકને આગ લગાવી દીધી. મામલો હાવેરી જિલ્લાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વ્યકિતએ ઘણી વખત બેંકમાં લોન માટે અરજી કરી હતી, પરંતુ વારંવાર રિજેકટ થવાથી વ્યકિત પરેશાન થઈ ગયો હતો. તેને આ અસ્વીકાર એટલો ઘૃણાસ્પદ લાગ્યો કે તેણે બેંકને આગ લગાવી દીધી. મામલો રવિવારનો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બેંકમાંથી લોન લેવા માંગતો હતો, જેના માટે તેણે બેંકમાં અરજી કરી હતી. જોકે, બેંકે દસ્તાવેજોની ચકાસણી બાદ તેની લોનની અરજી ફગાવી દીધી હતી.

Read About Weather here

બેંકો દ્વારા દસ્તાવેજો અને કેટલાક અન્ય પરિમાણોની તપાસ કરીને પછી જ લોન સ્વીકારવામાં આવે છે. પોલીસ હવે આ કેસમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here