કોરોનાને ફ્લુ જેવું ગણો, સામુહિક વેક્સિનેશન બંધ કરો

કોરોનાને ફ્લુ જેવું ગણો, સામુહિક વેક્સિનેશન બંધ કરો
કોરોનાને ફ્લુ જેવું ગણો, સામુહિક વેક્સિનેશન બંધ કરો-SAURASHTRA KERANTI

બ્રિટીશ વેક્સિન ટાસ્ક ફોર્સનાં પૂર્વ વડાની સલાહ
બુસ્ટર ડોઝ આપ્યા પછી રસીકરણ બંધ કરવું જરૂરી

બ્રિટીશ વેક્સિન ટાસ્ક ફોર્સનાં પૂર્વ ચેરમેન ડો.ક્લાઈવ ડીકસનું માનવું છે કે, યુ.કે, અમેરિકા સહિતનાં દેશોમાં કોવિડનાં કેસોમાં વિક્રમી ઉછાળો આવ્યા બાદ ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે બુસ્ટર ડોઝ અપાયા બાદ સામુહિક રસીકરણ બંધ કરવાનું બ્રિટનની સરકારે વિચારવું જોઈએ. ડોક્ટરે કોવિડનાં સામના માટે નવી અને લક્ષ્ય આધારિત વ્યૂહરચના માટે હાંકલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here


બ્રિટીશ નિષ્ણાંતે કોવિડને ફ્લુની જેમ ગણીને સારવાર કરવા માટે સૂચન કર્યું હતું. વેક્સિન નિષ્ણાંતનો એવો આગ્રહ છે કે, સંક્રમણ કરતા પણ વધુ કોરોના રોગની સારવારનું કામ મહત્વનું ગણવું જોઈએ.

Read About Weather here

બ્રિટનમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાનાં નવા કેસમાં 18 ટકા જેવો ઘટાડો કર્યા બાદ નિષ્ણાંતે ઉપર મુજબ સૂચન કર્યું હતું. જો કે બ્રિટનને મહામારીનાં નવા તબક્કામાં જાનમાલનું ભારે નુકશાન થયું છે. મૃત્યુ આંક દોઢ લાખ જેવો થઇ ગયો છે. એટલે હવે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here