બહુમાળી ભવન ચોકમાં નવે નવી થાર ગાડી બેકાબુ

બહુમાળી ભવન ચોકમાં નવે નવી થાર ગાડી બેકાબુ
બહુમાળી ભવન ચોકમાં નવે નવી થાર ગાડી બેકાબુ

ડિવાઇડરમાં ચડી ગઇ: કાર મુકી ચાલક જતો રહ્યો

આજે બપોરે રેસકોર્ષ રીંગ રોડ બહુમાળી ભવન પાસે નવે નવી થાર કાર ઓચિંતી બેકાબૂ બની ગઇ હતી અને ડિવાઇડરમાં ધડાકાભેર અથડાતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

Read National News : Click Here

સદ્દનસિબે કોઇ આ કારની ઠોકરે ચડયું નહોતું અને ચાલકને પણ ઇજા થઇ નહોતી. અકસ્માતને કારણે કારની બંને એરબેગ પણ ખુલી ગઇ હતી. અકસ્માતને લીધે કારમાં અને મ્યુ. કોર્પોરેશનની મિલ્કતમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માત નિહાળવા લોકો ટોળે વળી ગયા હતાં.

Read About Weather here

કાર નવી જ હોઇ આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી. એકઠા થયેલા લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ કારમાંથી એક યુવાન ઉતરીને જતો રહ્યો હતો. (9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here