15 વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન અપાઈ
સમગ્ર ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવા માટે વેક્સિનેશન કેમ્પનું ગઈકાલથી આયોજન કરવામાં આવ્યું છે.
તે અંતર્ગત પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીને કોરોના સામે રક્ષણ આપવા માટે રસીકરણ કેમ્પ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયો હતો.
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
આ કેમ્પમાં આરોગ્ય વિભાગના અરૂણાબેન સોંદરવા, દિપક બસીયા, નરેન્દ્ર સરવૈયા, અનિરૂધ્ધ બસીયા આશાવર્કર બહેનો અને શાળાના શિક્ષકો દ્વારા તમામ બાળકો રસીકરણ કરાવે તેઓ પ્રયાસ કર્યો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here