પ્રાકૃતિક ખેતી એટલે શું અને શા માટે? વિષય પર વર્ચ્યુઅલ સંવાદ

ખેડૂતોને મોબાઈલ પર હવે 40 ટકા વળતર
ખેડૂતોને મોબાઈલ પર હવે 40 ટકા વળતર

વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાવા ખેડૂતોને અપીલ કરતા વિજય કોરાટ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા આગામી તા.25 ને બુધવારના રોજ સવારે 10.30 કલાકે સોશિયલ મિડિયાના ફેસબુક લાઈવના માધ્યમથી પ્રાકૃતિક ખેતી એટલે શુ અને શા માટે? વિષય પર કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં માહિતી આપતા વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે ખેડૂત માટે ખેતીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

Read About Weather here

આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ તેમજ વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.સી.કે.ટિંબડીયા દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે શું અને શા માટે?ના વિષયની માહિતી માટે કાર્યક્રમમાં જોડાશે. રાજ્યના ખેડૂતોને સોશિયલ મિડિયા ફેસબુક લાઈવના માધ્યમથી જોડાવા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટે અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here