આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.વેક્સિન ના લેવાથી ત્રણ ટીનેજર્સે માતા કે પિતા ગુમાવ્યાં, પપ્પાએ વેક્સિનનો એક ડોઝ પણ લીધો હોત તો મારી સાથે હોત

15 દિવસ સુધી પપ્પા કોરોના સામે ઝઝૂમ્યા હતા, આજે મેં વેક્સિન લીધી: પૂજા સોલંકી

રાજ્યભરમાં આજથી(3 જાન્યુઆરી,2022) 15થી 18 વર્ષના ટીનેજર્સને વેક્સિનેટ કરવાના મહાઅભિયાનની શરૂઆત થઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. સુરતમાં નવા વર્ષે ડીજેના ઘોંઘાટ વચ્ચે ચાર વર્ષની બાળકી પર રેપ, મિત્રના ઘરે જ હેવાને બાળાને પીંખી

પિતરાઈ બહેનને બોલાવવા નીકળેલી માસૂમને હવસખોરે રૂમમાં ખેંચી જઈ દુષ્કર્મ કર્યું

3.86 વર્ષીય પ્રેમ ચોપરા અને પત્ની પોઝિટિવ, ડૉક્ટર્સે મોનોક્લોનલ એન્ટીબૉડી કોકટેલ આપ્યું

ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂર પોઝિટિવ, એક દિવસ પહેલાં પાર્ટીમાં એકતાએ ફ્રેન્ડ્સને ફેસ મસાજ કરી આપ્યો હતો,નકુલ મહેતા બાદ પત્ની જાનકી ને 10 મહિનાના દીકરાને પણ ચેપ લાગ્યો

4.મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1- 9 અને 11 ઓનલાઇન જ ચાલશે, જીતનરામ માંઝી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજારથી વધુ નવા કેસ અને 116નાં મોત,નવા વર્ષની ઉજવણી બાદ ગોવામાં પોઝિટિવિટી દર 10.7%; દિલ્હીમાં જીનોમ સિક્વસિંગનાં 84% સેમ્પલ ઓમિક્રોન પોઝિટિવ મળ્યાં

5.ગોંડલ યાર્ડમાં કપાસ ભરેલું લોડર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત, ઘટના CCTVમાં કેદ

પોલીસે મહિલાનો મૃતદેહ પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી

6. હેલ્થ એક્સપર્ટ્સે ઓમિક્રોનના નવા બે લક્ષણો શોધ્યા, જો આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના 976 કેસો સામે આવ્યા છે. 

7.વિરાટ બેક સ્પેઝમ ઇન્જરીને કારણે બીજી ટેસ્ટથી બહાર; ઇંગ્લેન્ડ ટૂરમાં પણ તે મુશ્કેલીમાં મુકાયો હતો

ઇંગ્લેન્ડ ટૂરમાં પણ આ ઇન્જરીમો કારણે વોર્મ અપ મેચમાંથી વિરાટ બહાર થયો હતો

8.અમદાવાદમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસો મુદ્દે સિવિલના અધિકારીઓ સાથે આરોગ્ય કમિશ્નરે બેઠક યોજી

કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અંગેની સમીક્ષા કરવામાં આવી

9.અમદાવાદમાં સ્કૂલે ના જતા બાળકોને પણ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને વેક્સિન અપાશે

સ્કૂલમાંથી કોઈ કારણથી ડ્રોપ લીધો હોય તો તેવા બાળકના અગાઉના રેકોર્ડના આધારે શોધીને વેક્સિન અપાશે

Read About Weather here

10.અમદાવાદ સિવિલમાં આરોગ્યમંત્રીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો,7 જાન્યુઆરી સુધીમાં 2.5 લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

વિદ્યાર્થીઓને તિળક કરીને વેક્સિન રૂમમાં મોકલવામાં આવ્યાં

80 સ્કૂલ, 80 અર્બન હેલ્થ સેન્ટર પર 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન મુકાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here