આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.’તારક મહેતા…’ના ‘જેઠાલાલ’ની દીકરીના સફેદ વાળની ખૂબ ચર્ચા થઈ હતી, હવે પિતાએ ચુપ્પી તોડી

દિલીપ જોષીની દીકરીના લગ્ન 8 ડિસેમ્બરે હતા અને રિસેપ્શન 11મીએ હતું

Visit Saurashtra Kranti Homepage here

2.ઝેરીલા સાપને હાથમાં રાખી મસ્તી કરવાનું ભારે પડ્યું, યુવક હૉસ્પિટલ ના પહોંચી શક્યો, મધ્યપ્રદેશના છિંદવાડાનો ભયાનક વીડિયો

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક યુવકને સાપ સાથે રમવાનું ભારે પડ્યું હતું. જિલ્લાના ઉમરેઠ તાલુકાના માંકદેહી ખુર્દમાં એક યુવક રસેલ્સ વાઇપર પ્રજાતિના સાપને પકડીને ફરતો હતો. 

3.દાહોદમાં Dyspના ગેરવર્તનનો વિરોધ, આદિવાસી સમાજના કાર્યકરે જાહેરમાં વાળ ઉતરાવ્યા

કાર્યકરો લીમખેડામાં રાજ્યકક્ષાનાં મંત્રી નિમિષાબેન સુથારનો વિરોધ કરવા ગયા હતા

પોલીસ સ્ટાફે કાર્યકરોની અટકાયત કરી, બેફામ ગાળો બોલી, ધમકી આપી હોવાના આક્ષેપ

4.એશિયા કપમાં હરનૂર અને રશીદે વિસ્ફોટક બેટિંગ કરી, રાજવર્ધન અને રાજા બાવાએ ઓલરાઉન્ડ પ્રદર્શનની છાપ છોડી

અંડર-19 એશિયા કપમાં ઈન્ડિયન ટીમ ફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન દાખવી રહી છે. 

5.હોસ્પિટલે જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દીધું, દફનવિધિએ જતી વખતે પિતાને જાણ થઈ કે આ બાળકી નહીં, પણ બાળક છે

પિતાને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પેટીમાં રાખેલું બાળક ગુજરી ગયાની જાણ કરાઈ હતી,જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દેવાતાં લોકોમાં નારાજગી

6.દક્ષિણ આફ્રિકન લોકો સાથે અશ્વિન-સિરાજે મન મૂકીને ડાન્સ કર્યો; શરમાળ પૂજારાએ પણ ઠૂમકા લગાવ્યા

ઓસ્ટ્રેલિયા ફતેહ કરી 2018માં કોહલીએ પૂજારા સાથે ડાન્સ કર્યો હતો, સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત પછી સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઉજવણીનો ખાસ વીડિયો શેર કર્યો છે. 

7.’ખતરો કે ખિલાડી 11’નો વિનર અર્જુનને નવા વેરિયન્ટનો ચેપ લાગ્યો, 70 વર્ષીય માતાને પણ કોરોના

અર્જુન બિજલાણી હોમ આઇસોલેશનમાં છે, રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’નો વિનર અર્જુન બિજલાણીને કોરોના થયો છે. અર્જુનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે.

8. વિજય દેવરાકોંડાની દમદાર એક્શન જોવા મળી, ફિલ્મ 22 ઓગસ્ટે રિલીઝ થશે

કરન જોહરની ‘લાઇગર’ પાંચ ભાષામાં રિલીઝ થશે, સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

9.સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને, અભિજીત બિચુકલે-શમિતા શેટ્ટીને ખરું-ખોટું સંભળાવ્યું

‘બિગ બોસ 15’ના ‘વીકેન્ડ કા વાર’નો પ્રોમો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન ઘરના તમામ સભ્યો પર ગુસ્સો કરતો જોવા મળે છે.

Read About Weather here

10. ઓફિસમાં, ડ્રાઇવિંગ સમયે અને જાહેર સ્થળોએ માસ્ક ન પહેર્યું તો મર્યા સમજો, નિયમ ભંગ કરનારને શોધી શોધીને પકડાશે

રાજ્યમાં કોરોનાના સંક્રમણને પગલે 7 જાન્યુઆરી સુધી 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસમાં જ દૈનિક નવા કેસો 500થી વધુ નોંધાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here