કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર…!!

કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર...!!
કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને બોલાવવામાં આવી રહ્યા છે કામ પર...!!

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહાસુનામી હાહાકાર મચાવી દીધો  છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં નવા ૧૬.૨૫ લાખ કેસ નોંધાયા છે. અમેરિકા, યુકે, ફ્રાન્સ  તેમજ કેનેડા માં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

તેમ પણ જો કેનેડાની વાત કરી તો કોરોનાના વધી રહેલા સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ એક જ રાજ્યમાં 12000 દર્દીઓ સામે આવ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ત્યારે બીજી બાજુ આવી ચર્ચા થી રહી છે કે, કેનેડા  સરકારે  હવે કોરોનાના દર્દીઓની કોરોનાગ્રસ્ત સ્ટાફ પાસે જ સારવાર કરાવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મળતી માહિતી પ્રમાણે, કેનેડાના ક્યુબેક રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોને ફરી ફરજ પર બોલાવવામાં આવ્યા છે. આ રાજ્યમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.

અહીંયા રોજ નવા દર્દીઓની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ક્રિશ્ચિયન દુબેનુ કહેવુ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ એટલુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે કે, મોટી સંખ્યામાં કોરોના ગ્રસ્ત લોકોને કામ પર બોલાવવાની ફરજ પડી રહી છે.

Read About Weather here

 તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.જોકે કોરોના સંક્રમિતોને ફરજ સોંપતી વખતે કાળજી રાખવામાં આવી રહી છે.કોરોનાના કેટલા લક્ષણો વ્યક્તિમાં છે તેના આધારે જ તેને ફરજ પર બોલાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here