કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ : ૧૧ મૃતદેહો મળી આવ્યાની સુત્રો તરફથી જાહેરાત…!

કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ...!
કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ...!

ખરાબ રીતે સળગી ગયેલી હાલતમાં 4 મૃતદેહો મળ્યા છે. રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. તેમની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી તમિલનાડુના કન્નૂરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેના પત્ની મધુલિકા સહિત 14 અધિકારીઓ સવાર હતા.

દુર્ઘટનાના વિઝ્યુઅલ પ્રકાશમાં આવ્યો છે, તેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવતની સ્થિતિ વિશે હાલ કઈ પણ કહેવાઈ રહ્યું નથી.

જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી.

ન્યૂઝ એજન્સી ANI મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના ધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ રવાના થઈ ગઈ છ. 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5.

Read About Weather here

નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે.તેવા અહેવાલ મળી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here