ગુજરાતની નામાંકિત હોસ્પિટલ ગ્રુપ પર ITના દરોડા…!

ગુજરાતની નામાંકિત હોસ્પિટલ ગ્રુપ પર ITના દરોડા...!
ગુજરાતની નામાંકિત હોસ્પિટલ ગ્રુપ પર ITના દરોડા...!
ગુજરાતના કોઇ પણ અધિકારી આ સર્ચમાં સામેલ નથી. આ સર્ચ ઓપરેશનમાં મુંબઇના અધિકારીઓ સામેલ છે. સવારના 6 વાગ્યાથી મુંબઇના અધિકારીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં અમદાવાદમાં આવેલી ગુજરાતની નામાંકિત ‘સાલ હોસ્પિટલ’ ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. અમદાવાદની સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસ સ્થાને IT વિભાગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં રિઅલ એસ્ટેટ બાદ હવે તબીબી ક્ષેત્રે આઇટીની તપાસથી ભારે ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી રાઉજ્યમાં અમદાવાદમાં IT દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

ત્યારે અમદાવાદમાં ફરી IT વિભાગે તવાઇ બોલાવી છે. જેમાં ગુજરાતના જાણીતા સાલ ગ્રુપ પર આઇટી વિભાગએ તવાઇ બોલાવી છે. રાજેન્દ્ર શાહ અને કરણ શાહને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. આશરે 2 ડઝન સ્થળોએ સર્વે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here