વગર વરસાદે હોસ્પિટલ ચોક પાણી… પાણી…

વગર વરસાદે હોસ્પિટલ ચોક પાણી… પાણી…
વગર વરસાદે હોસ્પિટલ ચોક પાણી… પાણી…
શહેરમાં મનપા દ્વારા અનેક વીકાસના કામો કરવામાં આવે છે. શહેરમાં અનેક જગ્યાએ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે હોસ્પિટલ ચોકના બનતા બ્રિજ પાસે પાણીની નદીઓ જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બ્રિજના કામ સમયે પાઇપ લાઇનમાં ભગાણ પડતાની સાથે જ પાણીના ફૂવારા છુટયા હતા અને ચારે બાજુ પાણી… પાણી થઇ ગયુ હતું. પરંતુ વીચારવા જેવી વાત એ છે કે, પાઇપલાઇનમાંથી 2 દિવસથી પાણી વહી રહયુ હોવા છતાં તંત્રએ હવે રીપેર કરવાની તસ્દી લીધી છે.

Read About Weather here

હોસ્પિટલ ચોકથી પાણીનું વહેણ કેસરીહિંદ પુલ સૂધી પહોચી ગયુ હતું. પાણીનો આટલો મોટો બગાડ બે દિવસ સુધી સતત થતો રહયો હોવા છતાં તંત્ર એ સમયસર કામ પૂર્ણ ન કરી બેદરકારી દર્શાવી હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here