શેરબજારમાં ભૂકંપ…!

શેરબજારમાં ભૂકંપ…!
શેરબજારમાં ભૂકંપ…!
બજારમાં ૧૫૦૦થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળે છે. જ્યારે નિફટી પણ ૧૭૪૦૦ની અંદર પહોંચી ગયેલ છે. શેરબજાર માટે આજનો દિવસ માઠો રહ્યો છે. આજે સવારથી બજાર સતત ઘટતુ રહ્યુ છે અને બપોર સુધીમાં તે લોહીલુહાણ થઈ ગયાનું જણાય છે.

Visit Saurashtra Kranti Homepage here

વૈશ્વિક પરિબળો, ફોરેકસ રીઝર્વમાં ઘટાડો તથા દિગ્ગજ શેરોમાં વેચવાલીને કારણે શેરો તૂટતા બજારમાં કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૫૧૦ પોઈન્ટ ઘટીને ૫૮૧૨૫ અને નિફટી ૪૧૯ પોઈન્ટ ઘટીને ૧૭૩૪૫ ઉપર ટ્રેડ કરે છે.

મિડકેપ અને સ્મોલ કેપમાં પણ ગાબડુ પડયુ છે. ચોતરફ વેચવાલી વચ્ચે તમામ સેકટર્સ રેડ ઝોનમાં ચાલ્યા ગયા છે. સેન્સેકસ અને નિફટી ૨ – ૨ ટકાથી વધુ તૂટયા છે.

એરટેલ ૭૩૯, એશિયન પેઈન્ટસ ૩૨૫૦, પાવર ગ્રીડ ૧૯૩, ટ્રાઈડન્ટ ૪૭, આઈડીયા ૧૦૪૨, વેદાંતા ૩૧૯, એનઆરબી ૧૫૩, રેમન્ડ ૫૧૩, કોટક બેન્ક ૧૯૫૨, રીલાયન્સ ૨૩૬૪, બજાજ ફીન ૧૭૧૨૧, ટાઈટન ૨૩૬૧,

Read About Weather here

બજાર ફાઈ. ૭૦૫૫, શોભા ૮૧૦, ઈન્ડીયન બેન્ક ૧૪૭, સદભાવ ૪૦, એનઆઈઆઈટી ૩૭૭, પ્રિકોલ ૧૧૧, બ્રિગેડ એન્ટર ૪૪૧ ઉપર છે.આજે બજારમાં છેલ્લા ૬ મહિનાનો સૌથી મોટો કડાકો બોલી ગયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here