આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.યુવક ટૂરિસ્ટ ગાઇડ હોવાથી પેરિસની યુવતી સાથે મિત્રતા થઈ, પ્રેમ વધતાં યુવતીની ઈચ્છા મુજબ ભારતીય સંસ્કૃતિથી લગ્ન કરવામાં આવ્યા

સાત દિવસ બાદ બંને પેરિસ પરત ફરશે

2. માત્ર 15% વાલી બાળકોને સ્કૂલે મોકલવા સંમત; સંખ્યાબંધ સ્કૂલોએ ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખી ઓફલાઈન ક્લાસ શરૂ કર્યા જ નહીં

20 મહિના પછી સ્કૂલે આવેલાં બાળકોનું ફૂલ-તિલક તેમજ તાળીઓથી સ્વાગત કરાયું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. આરોપીએ 2 વર્ષમાં 100 કિલો ડ્રગ્સ મગાવી 10 કરોડમાં વેચ્યું; મુંબઈ, દિલ્હીની મોંઘી હોટેલ-પબમાં ડ્રગ્સ પાર્ટી કરતો હોવાની કબૂલાત

ડ્રગ્સ કેસના આરોપી વંદિત અને વિપુલ વિદેશમાં અભ્યાસ કરી આવ્યા હોવાથી ત્યાંના મિત્રો મારફતે 300 જેટલા કન્સાઇનમેન્ટ મગાવ્યાં હતાં

વિદેશ ઉપરાંત મુંબઈ, હિમાચલ પ્રદેશથી પણ ડ્રગ્સ મગાવ્યું હતું

4. મિશન T20 વર્લ્ડ કપ 2022 શરૂ:ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા મુદ્દે સસ્પેન્સ, દ્રવિડની પહેલી પસંદ હાર્દિક પંડ્યા; ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

5. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી એક મહિનો મોડી થશે, સેમિકન્ડક્ટર ચિપની અછત પ્રોડક્શન પર પડી

ઓલા S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે

6. દાઢીમાં ૬૪ કિલોની મહિલાને બાંધીને ઊઠાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તુર્કીના ઈસ્તાનબુલમાં એક શખ્સે ૨૦૧૩માં એક ૬૩.૮૦ કિલો વજનની એક મહિલાને પોતાની દાઢીથી ઊઠાવી હતીઃ ત્યારથી લઈને અત્યાર સુધી આ રેકોર્ડ તેના નામે જ હતો

7. અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયા મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ: મહાઆરતી સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

એક સાથે હજારોની સંખ્યામાં દીપ પ્રગટ્યા અને અલૌકિક વાતાવરણ પણ સર્જાયું

8. વૈશ્વિક પરિબળો, ફોરેકસ રીઝર્વમાં આવેલ ઘટાડો તથા દિગ્ગજ શેરો તૂટતા શેરબજારમાં ભૂકંપઃ તમામ સેકટર રેડઝોનમાં: ૬ માસનો સૌથી મોટો કડાકો

શેરબજાર લોહીલુહાણઃ ૧૫૦૦થી વધુ પોઈન્ટનો કડાકો

બપોરે ૨.૪૫ કલાકે સેન્સેકસ ૧૫૧૦ પોઈન્ટ ઘટીને ૫૮૧૨૫ અને નિફટી ૪૧૯ પોઈન્ટ ઘટીને ૧૭૩૪૫ ઉપર છેઃ પેટીએમ-રીલાયન્સ તૂટયાઃ એરટેલ ઉંચકાયો

9. અમેરિકાથી પરત ફરતા સાથે જ આ દિગ્ગજ અભિનેતા – નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ થયા

Read About Weather here

10. 1 ડિસેમ્બરથી વિઝાહોલ્ડર વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી શકશે

૨સીનાં બંને ડોઝ, આ૨ટીપીસીઆ૨ જરૂરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here