આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.લાંચખોરીમાં ભારત 44ના સ્કોર સાથે 82મા સ્થાને; ચીન, પાકિસ્તાન અને નેપાળ કરતાં ભારતમાં રુશવતખોરી ઓછી

રુશ્વતખોરીમાં ભારતનું હરીફ ચીન 135મા, પાકિસ્તાન 150મા સ્થાને

2. બર્થ-ડેથ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા અંગે સૂચનો લેવાનું કામ પૂર્ણ

ડિજિટાઇઝેશનના યુગમાં દેશ હવે ‘વન નેશન-વન ડેટા’ માટે તૈયાર થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર જન્મ-મૃત્યુ નોંધણી કાયદા 1969માં સુધારાની પ્રક્રિયા લગભગ પૂરી કરી ચૂકી છે.

સરકારે કાયદામાં સુધારાનો મુસદ્દો જનતાનાં સૂચનો માટે પબ્લિક ડોમેનમાં શૅર કર્યો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. તમિલનાડુનું પોચમપલ્લી UNનું ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’, અહીં સાડીનો વેપાર ~200 કરોડથી વધુ

તેલંગાણાના ગામની વણાટ શૈલીને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી

આ ગામના કારીગરો પર બેનેગલ ‘સુસ્માન’ ફિલ્મ બનાવી ચૂક્યા છે

4. રોહિતે સિરાજને મસ્તીમાં કોણી મારી; સો.મીડિયામાં વિવાદ વકર્યો, સિરાજ ઈજાગ્રસ્ત થતાં મેડિકલ સ્ટાફ સહિત અમ્પાયર્સ દોડી આવ્યા

5. નામ બદલ્યા પછી પણ ફેસબુકના જૂના પેંતરા યથાવત્, અલ્ગોરિધમથી બાળકોનું ટ્રેકિંગ જારી, જાહેરાતો મેળવે છે

સર્વેલન્સ સિસ્ટમથી બાળકોને અસર કરતી જાહેરાતો બતાવે છે

6. બાળકે સવાલ કર્યો, નાનપણમાં અભ્યાસ બાબતે તમને તમારી મમ્મીએ ઠપકો આપ્યો હતો? બિગ બીએ કહ્યું- તું મારી પોલ ખોલી નાખીશ

બાળકે અમિતાભને કહ્યું- સર, તમારી હાઇટ કેટલી લાંબી છે, તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો?

7. 35 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં અને 20 અમેરિકામાં રમાશે

25 દિવસની ટૂર્નામેન્ટમાં 20 દેશ 55 મેચ રમશે

8. અમેરિકાની મહિલાએ પોતાનો પેશાબ પીને સ્કિન કેન્સર સામે જીત મેળવી, છેલ્લા ચાર વર્ષથી 3 હજારથી વધારે લિટર યુરિન ગટગટાવી ગઈ

સ્કિન કેન્સર દરમિયાન કેરી કિમોથેરપીને બદલે યુરિન થેરપીથી સાજી થઈ

કેરી પેશાબથી ન્હાય પણ છે

9. હાઉસિંગ સેક્ટરમાં કાળાં નાણાંનો ઉપયોગ પાંચ વર્ષમાં 80% ઘટ્યો, વેચાણમાં વૃદ્ધિ થઇ

નોટબંધી, GST, RERAએ હાઉસિંગ સેક્ટરમાં આત્મવિશ્વાસ વધાર્યો,રોગચાળાએ જરૂરિયાત ઊભી કરી

નોટબંધી પહેલાંના નવા લોન્ચની સરખામણીમાં વેચાણ વધ્યું, ઈન્વેન્ટરીઝમાં ઘટાડો થયો

Read About Weather here

10. દેશમાં ૫૨૭ દિવસ બાદ કોરોનાનો ગ્રાફ ઘટયો : એકટીવ કેસ સૌથી ઓછા

૨૪ કલાકમાં ૧૦,૧૯૭ કેસ નોંધાયા : ૩૦૧ના મોત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here