યુવાનોની રાજીનામાની માંગ…!

યુવાનોની રાજીનામાની માંગ...!
યુવાનોની રાજીનામાની માંગ...!

બપોરે ઈટાલિયન ભાષા શીખવા ક્લાસમાં જાય છે. તે પોતાના પસંદગીના કામ ટેલિહેલ્થની પ્રેક્ટિસ માટે વેબસાઈટ પણ બનાવી રહી છે. વ્હિટની ગ્રીનનું જીવન આજકાલ થોડું અલગ ચાલી રહ્યું છે. તે રોમમાં સ્કૂટરના એન્જિનોના ઘોંઘાટથી જાગી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સેન ફ્રાન્સિસ્કો, અમેરિકામાં તેના જૂના કામ મેન્ટલ હેલ્થ થેરેપિસ્ટથી જુદું છે. તે જૂનમાં નોકરી છોડીને પોતાના મિત્ર સાથે ઈટાલી આવી ગઈ છે. 31 વર્ષીય ગ્રીન એ લાખો અમેરિકનોમાં સામેલ છે,

જેમણે આ વર્ષે પરંપરાગત નોકરી છોડી દીધી છે. હવે તે પાછા જવા વિચારતી સુદ્ધાં નથી. અમેરિકામાં રેકોર્ડબ્રેક લોકો રાજીનામા આપી રહ્યા છે. હાલ અહીં 1.40 કરોડ નોકરીઓ ખાલી પડી છે.

Read About Weather here

નોકરીમાંથી રાજીનામા આપવાના અનેક કારણો છે. કેટલાક લોકોને ઓફિસમાં દુર્વ્યવહારની ફરિયાદ છે. સર્વિસ સેક્ટરમાં કામ કરતા યુવાનોને વધુ કામ અને ઓછો પગાર પસંદ નથી.ઘણાં લોકો વિચારે છે કે, મહામારીનો તણાવ ખતમ થયા પછી બીજા પ્રોજેક્ટ પર ફોકસ કરવાનો સમય આવી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here