વાયુસેના બનશે વધી શક્તિશાળી…!

વાયુસેના બનશે વધી શક્તિશાળી...!
વાયુસેના બનશે વધી શક્તિશાળી...!

DRDO દ્વારા વિકસીત કરાયેલા આ બોમ્બને ભારતીય વાયુસેના તરફથી એક એરિયલ પ્લેટફોર્મ મારફત ટેસ્ટ કરવામાં આવ્યું. ભારતે દેશમાં જ વિકસીત કરાયેલો લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું.  

Visit Saurashtra Kranti Homepage here

આ બોમ્બને એક ફાઈટર એરક્રાફ્ટથી ફેંકવામાં આવ્યો હતો. જે જમીનમાં લાંબા અંતરે નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચ્યો હતો

DRDO મુજબ આ બોમ્બનું નિશાન એક અંતર સુધી અચૂક છે. લોન્ગ રેન્જ ગાઈડેડ બોમ્બને એક સ્માર્ટ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી તે નિશ્ચિત સમયે ટાર્ગેટને ઉડાવી શકે છે.

Read About Weather here

આ બોમ્બને ઘણો જ ખતરનાક ગણવામાં આવે છે.તેની દિશા અને ગતિ બદલી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here