શખ્સ સોનુ વેચવા માટે થયો મજબુર…!

બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!
બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!

હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા જ સમચાર વાયરલ થઇ રહ્યા છે. જે સાંભળ્યા પછી તમારુ મગજ વિચારે પણ ચઢશે, તમને વ્યક્તિના વિચાર પર ગર્વ પણ કરશો અને એક તરફ તેને મૂર્ખ પણ કહેશો.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાના કેટલાક એવા દેશો છે કે જ્યાં ભૂખમરાના કારણે લોકો ત્રાહીમામ છે. સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વાર એવા સમાચાર અને કિસ્સાઓ વાયરલ (Viral News) થાય છે

જેના વિશે સાંભળીને અને વાંચીને આપણે વિચારવા પર મજબૂર થઇ જઇએ છીએ. કેટલીક ઘટનાઓ આપણને ચોંકાવી જાય છે, કેટલીક ઘટનાઓ પ્રરણા આપી જાય છે તો કેટલીક ઘટનાઓ એક સારો સંદેશ પણ આપી જાય છે.

સિરીયા, યમન, સોમાલિયા, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાના ઘણા દેશોમાં આજે લોકો ખોરાક ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ એ દેશ છે જ્યાં હાલત એકદમ ખરાબ છે

આ સિવાયય કેટલાક વિકાસશીલ અને મોટા મોટા દેશોમાં પણ ભૂખમરો કેટલાક પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતીમાં ઘણા બધા સામાજીક કાર્યકરો અને સંસ્થાઓ લોકોને ખોરાકના બગાડને લઇને જાગ્રૃત કરવાના પ્રયત્નો કરતા રહે છે.

Read About Weather here

આજ કડીમાં ચીનના એક આર્ટિસ્ટે લોકોને ફૂડ વેસ્ટેજને (food waste) લઇને જાગ્રૃત કરવા માટે એવું કઇંક કરી દીધુ કે જેના વિશે તમે વિચારી પણ ન શકો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here