હિમાચલ પ્રદેશમાં સતત ભૂસ્ખલન, નેશનલ હાઈ-વે બંધ

હિમાચલ પ્રદેશમાં સતત ભૂસ્ખલન, નેશનલ હાઈ-વે બંધ
હિમાચલ પ્રદેશમાં સતત ભૂસ્ખલન, નેશનલ હાઈ-વે બંધ

10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર: 13મી સુધી હવામાન ખરાબ રહેવાની આગાહી

મંગળવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. રાજ્યનો મુખ્ય હાઈ-વે ભુપ્રતાપનાં કારણે બંધ થઇ ગયો છે. રાજ્યનાં 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શિમલા, ચમ્બા, કાંગડા, મંડી, કુલ્લુ, સોલમ, હમીરપુર વગેરે જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે.

શિમલામાં ભારે વરસાદ સતત ચાલુ હોવાથી શિમલા-કિન્નોર હાઈ-વે પર ભુપ્રતાપ થતા હાઈ-વે ઠપ્પ થઇ ગયો છે. ભારે પથ્થરો નીચે પડતા હાઈ-વે નાં 100 મીટર જેટલા વિસ્તારને નુકશાન થયું છે.

બંને તરફ વાહનો અટકી પડ્યા છે. એ જ રીતે કાલકા-શિમલા નેશનલ હાઈ-વે પણ ભુપ્રતાપને કારણે બંધ પડી ગયો છે.

Read About Weather here

13 મી સપ્ટેમ્બર સુધી ખરાબ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here