રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ

રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ
રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ

સરગમ પટેલ અને સ્વ.સવિતાબેન છગનભાઈ પટેલનાં સંયુક્ત આયોજીત

સરગમ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

સરગમ ક્લબ અને સ્વ.સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) નાં સંયુક્ત આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ અગામી તા.12 ને રવિવારે સવારે 8 કલાકે કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક પાસે રાખવામાં આવેલ છે.

આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનાં સ્થળે પહોંચી જવું. સ્થળ પર જ કેસ કાઢવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પમાં ન્યુરોસન, હૃદયરોગ, કેન્સર સર્જન, ઈ.એન.ટી. સર્જન, ઓથોપેડીક હાડકા, રેડિયોલોજીસ્ટ, ન્યુરો ફીઝીશ્યન, સ્ત્રીરોગ, જનરલ સર્જન, બાળરોગ નિષ્ણાંત, આંતરડાનાં સ્પેશિયલિસ્ટ, માનસિક રોગ સ્પેશિયલિસ્ટ, દાંતનાં સ્પેશિયલિસ્ટ, ફેમીલી ફીઝીશ્યન, પ્લાસ્ટિક સર્જન, કીડની-યુરોલોજીસ્ટ ફીઝીશ્યન, પેથોલોજી, હોમિયોપેથીક અને આયુર્વેદિકનાં નિષ્ણાંત ડોકટરો સેવા આપશે.

સરગમ ક્લબ આયોજીત ભવ્ય મેગા રક્તદાન કેમ્પનું આયોજન રવિવારે 9 થી 12 કલાક સુધી કરવામાં આવ્યું છે.

Read About Weather here

સૌરાષ્ટ્રભરનાં તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અપીલ કરી છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here