નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ગુજરાતના 2 તસવીરકારને સેક્ધડ પ્રાઈઝ મળ્યા

નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ગુજરાતના 2 તસવીરકારને સેક્ધડ પ્રાઈઝ મળ્યા
નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ગુજરાતના 2 તસવીરકારને સેક્ધડ પ્રાઈઝ મળ્યા

સાથે જીવવું, સાથે રહેવું, સહ જીવન વિષય પર તસવીર સ્પર્ધા યોજાયેલ


નેશનલ ફોટો કોમ્પીટીશન ગુજરાત લલિત કલા અકાદમી અમદાવાદ (ગુજરાત) દ્વારા આયોજીત સ્પર્ધામાં દેશભરમાંથી 1401 તસવીરો આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાંથી 141 સ્પર્ધકે ભાગ લીધો હતો. 25 નેશનલ ફોટો કોમ્પિટીશનનો વિષય હતો લિવિંગ ટુ ગેધર એટલે કે સાથે જીવવું, સાથે રહેવુ, સહજીવન વિષય પર તસવીર સ્પર્ધા યોજાયેલ.

આ સ્પર્ધામાં તટસ્થ નિર્ણય માટે ભાટી એન. (સૌરાષ્ટ્ર), નફીસખાન (વડોદરા) અને પરમાનંદ દલવાડી (અમદાવાદ) નિર્ણાયક પેનલ દ્વારા નિર્ણય લઈ આઠ કલર અને આઠ બ્લેક એન્ડ વ્હાઈટ મળી કુલ 16 વિજેતા જાહેર કરી પ્રાઈઝ આપવામાં આવેલ.

ગુજરાતના 141 સ્પર્ધકે કલરમાં 382 અને બ્લેક એન્ડ વ્હાઈટમાં 274 કુલ 656 તસવીર મોકલી હતી.

Read About Weather here

દેશમાં તસવીર કલા ક્ષેત્રે બેનમૂન વિષય વસ્તુને પારખી તેને અનુરૂપ તસવીરો આપવામાં માહિર છે. તેની જાગૃતતા આપણને પ્રેરણા આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here