તહેવારોને લઇને રાજયમાં 600 એકસ્ટ્રા બસો દોડશે

તહેવારોને લઇને રાજયમાં 600 એકસ્ટ્રા બસો દોડશે
તહેવારોને લઇને રાજયમાં 600 એકસ્ટ્રા બસો દોડશે

ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા
રજાઓ અને તહેવારો દરમિયાન સોમનાણ,અંબાજી, પાવાગઢ,ડાકોર,ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરો મોટા પ્રમાણમાં જાય છે

રાજયમાં સોમવારથી શ્રાવણ માસ ચાલુ થયો છે મોટા ભાગના તહેવારો શ્રાવણ માં આવતા હોય છે .

Visit Saurashtra Kranti Homepage here

જેમાં લોકો મોટે ભાગે બહાર જતા હોય છે હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે.

ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા વધારે 600 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે.

જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય. લોકો સામાન્ય રીતે રજાઓ અને તહેવારો દૃરમિયાન સોમનાથ, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરો મોટા પ્રમાણમાં જાય છે.

જેના લીધે સ્પેરમાં રખાતી 10 ટકા બસ પૈકીની 600 જેટલી બસોને આ રૂટ પર એક્સ્ટ્રા મુકવામાં આવી છે. જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોમાં આ બસોનું સંચાલન કરવામાં આવશે.

Read About Weather here

જેના કારણે એસટી દ્વારા આ તહેવારો અને તેની આસપાસનાં દિૃવસો દૃરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેથી નાગરિકોની સુવિધામાં તો વધારો થાય જ સાથે સાથે એસટી કોર્પોરેશનની આવકમાં પણ વધી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here