ધો.6 થી 8નાં વર્ગો હાલ શરૂ નહીં થાય

વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે
વિકાસનું બીજુ નામ વિજય રૂપાણીની સેવાનો રાજકોટ ઋણ સ્વીકાર કરશે

ગુજરાત સરકારની કોરકમિટીનો નિર્ણય: 15મી ઓગષ્ટ પછી ઓફલાઇન શિક્ષણનું વિચારાશે

ધો.6 થી 8નાં વર્ગો હાલ શરૂ થવાની કોઇ શકયતા નથી કેમ કે, ગુજરાત સરકારે 15મી ઓગષ્ટ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે. વર્ગો શરૂ કરવા કે નહીં એ અંગે 15મી ઓગષ્ટ પછી રાજય સરકાર નવે સરથી વિચારણા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની કોરકમીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ધો.6 થી 8નાં વર્ગો અત્યારે શરૂ નહીં કરવાનું નક્કી કરાયું હતું.

15મી ઓગષ્ટ સુધી વર્તમાન શિક્ષણ પધ્ધતીથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. 15મી ઓગષ્ટ બાદ ધો.6 થી 8નાં વર્ગો ઓફલાઇન શરૂ કરવા કે કેમ એ અંગે રાજય સરકાર નિર્ણય જાહેર કરશે.

Read About Weather here

આજની કેબીનેટની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ રસીકરણ, તબીબોની હાડતાલ વગેરે મુદ્ાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સરકારની પાંચ વર્ષની ઉજવણી અંગે મંત્રીઓના અભિપ્રાય લેવામાં આવી રહયા છે. ભાવી આયોજન તેમજ નીતિગત મુદ્ાઓ ઉપર પણ કેબીનેટમાં સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here