દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી આધેડ પર બુટલેગરનો છરી વડે હુમલો

દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી આધેડ પર બુટલેગરનો છરી વડે હુમલો
દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી આધેડ પર બુટલેગરનો છરી વડે હુમલો

પાંચેક દિવસ પૂર્વે દેશી દારૂની ભઠી પર પોલીસ ત્રાટકી’તી ; આધેડના બાઇકને આંતરી સાથળ- હાથમાં છરીના ત્રણ ઘા ઝીકી બુટલેગર ફરાર

ગોંડલના ગોમટા ગામે પોલીસને દારૂની બાતમી આપ્યાનો ખાર બુટલેગરે ગામના જ આધેડને આંતરી છરી વડે હુમલો કરી સાથળના ભાગે ત્રણ ઘા ઝીકી દઈ ગંભીર ઇજા કર્યા અંગેની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મારમારીના બનાવ અંગે ગોંડલના ગોમટા ગામે રહેતા ખેતમંજૂરી કામ કરતા જયેશ ઉર્ફ છગન રાજા બગડાની ફરિયાદ પરથી ગોંડલ પોલીસે હુમલો કરનાર બુટલેગર વિશાલ ઉર્ફ સાંજન દિનેશભાઇ રાઠોડ સામે આઈપીસી ૩૨૪, ૩૪૧, ૫૦૬, એટ્રોસિટીમુજબ ગુનો નોંધયો છે.

Read About Weather here

આધેડે ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચેક દિવસ પૂર્વે આરોપી વિશાલ ઉર્ફ સજ્જન કોળીની દેશી દારૂની ભઠી પર રેડ પડી હતી. જે રેડ મારી બાતમી પરથી પડી હોવાનું ધારી આરોપી વિશાલે મારા બાઇકને ઓવરટેક કરી જ્ઞાતિ પ્રત્યે ગાળો ભાંડી ‘ તે દારૂની બાતમી કેમ આપી ‘ કહી છરી વડે સાથળના ભાગે બે ઘા ઝીકી દઈ, એક ઘા હાથમાં ઝીકી દઈ ખૂનની ધમકી આપી નાશી છૂટ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here