આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ‘પેથોજેનિક બેક્ટરિયોલોજિકલ ટેસ્ટિંગ’ શરુ, 20 દુકાનો પર ચેકિંગ કરી 14 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો:પાણીપૂરી અને મસાલાના નમૂના ખાસ આઇસ બોક્સમાં રાખીને વડોદરાની લેબમાં મોકલાઈ રહ્યા છે

2. IIT મદ્રાસ ઓનલાઈન કોર્સ:પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ પ્રોગ્રામ માટે 30 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો, JEE સ્કોર વગર એડમિશન મળશે

આ કોર્સ માટે કોઈ ઉંમર નક્કી કરી નથી; કોર્સના ક્લાસ સપ્ટેમ્બર 2021થી શરુ થશે

Visit Saurashtra Kranti Homepage here

3. અફઘાનિસ્તાનને ભીંસમાં લેતા તાલિબાનો:ભારત દ્વારા બનાવી આપેલા હાઇવે પર કબજો કર્યો; પાકિસ્તાને તાલિબાનોની મદદ માટે 20,000 સૈનિકો મોકલ્યા

4. બિગ સ્ક્રીનનું મોટું સંકટ:6000 સિંગલ સ્ક્રીન થિયેટરનું ભાવિ ફિલ્મ રિલીઝના ભરોસે, થિયેટર ખુલે 20 દિવસ થયાં છતાંય મલ્ટીપ્લેક્સ ખાલી

5. જંબુસરનું ઐતિહાસિક મંદિર:અહીં ખુદ સમુદ્ર દેવતા શિવલિંગનો અભિષેક કરવા આવે છે, 24 કલાકમાં બે વખત શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે

6. Corona virus:કેનેડાએ ભારતથી આવતી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો; કેનેડા જવાનું પ્લાનિંગ કરતાં મુસાફરોને મોટો ઝટકો

કેનેડાની સરકારે ફરી એકવાર ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવી દીધો

7. પાકિસ્તાનની નાપાક હરકત:અમૃતસરમાં ડ્રોન મારફત હથિયાર, હેન્ડગ્રેનેડ નાખવામાં આવ્યાં, 100થી વધુ કારતૂસ અને ટિફિન- બોમ્બ મળ્યાં

8. ન્યૂ લોન્ચ:ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને 4950mAhની બેટરીથી સજ્જ ‘નોકિયા C20 પ્લસ’ લોન્ચ થયો, કિંમત RS.8999 ફોનનાં ઓશિયન બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે, સેલ્ફી માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે

Read About Weather here

9. ખેલાડીઓએ ઈતિહાસ રચીને ટોક્યો-2020ને યાદગાર બનાવી, સૌથી નાના દેશ સેન મેરિનોને મળ્યો મેડલિસ્ટ તો જાપાનનાં ભાઈ-બહેન એક જ દિવસે ચેમ્પિયન બન્યા પ્રથમ વખત કડક પ્રોટોકોલ અને ફેન્સ વગર દુનિયાભરના એથ્લીટ ઓલિમ્પિકમાં ઉતર્યા, તેમ છતાં ઈતિહાસ રચવામાં પાછળ રહ્યા નહીં

10. હળવદ માર્કેટયાર્ડમાં નવા કપાસના ભાવે ભુક્કા બોલાવ્યા, રૂ. 1400થી શરુ થયેલી હરાજી છ હજાર પાર કરી ગઇ: કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂતને નવા કપાસનો રૂપિયા 6 હજાર 511નો ભાવ મળ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here