જુનાગઢના દોલતપરાનો શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયો

જુનાગઢના દોલતપરાનો શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયો
જુનાગઢના દોલતપરાનો શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયો

રાજકોટના રવિવારની બજાર પાસેથી વાહન ચોરી કરી ફેરવતો હોવાની આરોપીની કબૂલાત

જૂનાગઢના દોલતપરના શખ્સને ચૉરાઉ મોટર સાયકલ સાથે જુનગઢ સી ડિવિઝન પોલોસે ઝડપી પાડી રાજકોટ રવિવારી બજાર પાસે થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના દોલતપરામાં રહેતા તસ્કર પાસે ચોરાઉ મોયરસાયકલ હોવાની બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.જે.ગઢવી, એ.એસ.આઈ એન.વી.રામની ટીમે દરોડો પાડી ઈલિયાસ અબ્બાસ ઉનડ ( ઉ.વ 48 રહે. દોલતપરા,સ્વામી નારાયણ સોસાયટી ) ની ધરપકડ કરી

Read About Weather here

ચોરાઉ એવીએટર મોપેડ વિશે પૂછપરછ કરતા પોતે રાજકોટની રવિવાર બજાર પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે જીજે 03 કે.આર.3132 નંબરનું વાહન કબ્જે કરી આરોપીના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here