આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ગોલ્ડન બોય નીરજ ચોપરાએ કહ્યું- આ ગોલ્ડ મેડલ મારો નહીં પણ સમગ્ર દેશનો છે; મેડલ મળ્યો ત્યારથી ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી: ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે સેલ્ફી લેવા ભીડ ઉમટી પડી, ટોક્યોથી પરત ફરેલી ઓલિમ્પિક ટીમ અશોકા હોટલ પહોંચી છે

2. સોનાની ચમક ઝાંખી પડી:એક વર્ષમાં સોનું 9600 રૂ. સસ્તું થયું; 46000ની નીચે આવ્યું, છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ 20% નેગેટિવ રિટર્ન

3. ગુજરાતના 33માંથી 20 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત, ઉત્તરના તમામ જિલ્લા શિક્ષણમાં પાછળ, UP કરતાં પણ ખરાબ સ્થિતિ!: દેશમાં 374 જિલ્લા શૈક્ષણિક પછાત; લોકસભામાં સરકારે UGC રિપોર્ટના આધારે આપી માહિતી

Visit Saurashtra Kranti Homepage here

4. સ્ટેટ GST ટીમની કાર્યવાહી:રાજ્યના 104 પેટ્રોલપંપ પર દરોડા પાડ્યા; પેટ્રોલપંપ સંચાલકોએ 400 કરોડનું પેટ્રોલ બારોબાર વેચી ટેક્સચોરી કરી, 64 કરોડની ટેક્સચોરી કરનારા પેટ્રોલ પંપ સંચાલકોની મિલકત ટાંચમાં લેવાઈ

5. ધ ઓસ્ટ્રેલિયન નામના અખબારમાં એબોટનો લેખ: ભારત વિશ્ર્વની ઊભરતી લોકશાહી મહાશક્તિ: પૂર્વ ઓસ્ટ્રેલિયન PM, ચીન લડાક બનતું જાય છે, ભારત અન્ય રાષ્ટ્રો વચ્ચે પોતાની જગ્યા બનાવે

6. પાકિસ્તાનમાં ગુંજ્યા જય શ્રીરામના નારા: મંદિરમાં તોડફોડ અને લઘુમતીઓ પર થતા અત્યાચારો સામે કરાચીમાં વિરોધપ્રદર્શન થયું; હિન્દુઓ સાથે શીખ, ઈસાઈ, પારસી સમુદાય પણ જોડાયા ઓલ પાકિસ્તાન હિન્દુ રાઈટ્સ મૂવમેન્ટના એક સરવે પ્રમાણે, વિભાજન સમયે પાકિસ્તાન

7. બ્રિટનની હાઈકોર્ટે 12 હજાર કરોડના બેન્ક ગોટાળાના આરોપી નીરવ મોદીને ભારત પરત મોકલવા સામે અપીલ કરવા મંજૂરી આપી છે. માનસિક આરોગ્યના આધારે નીરવ તેને ભારત મોકલવામાં ન આવે તેવી કરી રહ્યો છે દલીલ

8. ઇન્વેસ્ટમેન્ટ: ઈક્વિટી મ્ય્ચ્યૂઅલ ફંડમાં 23 હજાર કરોડનું રોકાણ, ફ્લેક્સી કેપમાં આકર્ષણ વધ્યું

ઈક્વિટી સ્કીમ્સમાં મેમાં 10083 કરોડ, એપ્રિલમાં 3437 કરોડનું રોકાણ: એયુએમ રૂ. 35.32 લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ

9. જુલાઇ સેલ્સ: કોમર્શિયલ વ્હીકલમાં 165%, થ્રી-વ્હીલરમાં 83% અને પેસેન્જર વ્હીકલમાં 62%નો વાર્ષિક ગ્રોથ નોંધાયો, ઓવરઓલ રજિસ્ટ્રેશનમાં 34%નો ઉછાળો નોંધાયો

Read About Weather here

10. સોકરકિંગના ઉતારચઢાવ: 17 વર્ષની ઉંમરે બાર્સેલોના ક્લબમાં એન્ટ્રી મારનાર મેસી સૌથી વધુ 6 વખત ફિફાનો અવોર્ડ જીત્યો છે; પનામાકૌભાંડમાં થઈ હતી ધરપકડ

મેસીએ ફૂટબોલ રમવાની પ્રોફેશનલ શરૂઆત 4 ઓગસ્ટ, 2004થી હંગેરી વિરુદ્ધ કરી હતી

11 વર્ષની ઉંમરમાં જ મેસીને ગ્રોથ હાર્મોન નામની બીમારીનો સામનો કરવો પડ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here