આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. લોકલ ડિઝાઇનર અને બૂટિકને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અમદાવાદના યુવાને બનાવી સ્પેશિયલ મોબાઈલ એપ DZor

2. ટોક્યો ઓલિમ્પિક્સમાં ગયેલા ખેલાડીઓમાંથી 73% મિડલ ક્લાસના અને 55% જનરલ કેટેગરીના, એવા પ્લેયર્સ પણ છે, જેમની માતા અને બહેન કચરા-પોતાં કરે છે.

3.વડોદરા ભાજપના કાર્યકરે સાળાને લાલચ આપી, તને ONGCમાં નોકરી અને કેનેડાની વર્ક પરમીટ અપાવીશ, 5.60 લાખ ખંખેર્યા

Visit Saurashtra Kranti Homepage here

4. OTP માટે મોબાઈલ ફોનની જરૂર નથી:ગુગલના નવા ફીચરથી ઙઈમાં વન ટાઈમ પાસવર્ડ મળશે, તેના માટે એન્ડ્રોઈડ ફોન અને ડેસ્કટોપ બ્રાઉઝર એક જ અકાઉન્ટમાંથી લોગઈન થવા જોઈએ

5.ન્યૂ લોન્ચ:હોન્ડાએ 130 કિમી રેન્જથી

U-GO સ્કૂટર લોન્ચ કર્યું, ટોપ સ્પીડ 53km/h અને કિંમત 85,342 રૂપિયા

6.સ્પોટલાઇટમાં નાની:99 વર્ષીય દાદીમાએ એક બ્યુટી બ્રડ માટે મોડલિંગ કર્યું, સોશિયલ મીડિયા પર છવાઈ ગયાં

7.ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિની માગમાં ગયા વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો: કોરોનાકાળે પર્યાવરણના પાઠ ભણાવ્યા, સંભવિત ત્રીજી લહેરના ભયને ધ્યાનમાં રાખીને ઈકોફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન ઘર આંગણે થઈ શકશે

8. Independence Day: પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજના ઉપયોગને લઈને કેન્દ્રનુ આકરૂ વલણ, રાજ્યોએ આપ્યા મહત્વના આદેશ

Read About Weather here

9.આભને આંબી રહ્યું છે હવાઈ મુસાફરીનું ભાડું: દિલ્હી-લંડન ફ્લાઈટ ટિકિટની કિંમત 5 લાખ રૂપિયા જેટલી, સરકારે સામાન્ય કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ગત વર્ષે 23 માર્ચથી જ રોક લગાવી રાખી છે

10.ઇંગ્લિશ પ્રેક્ષકોની અવળચંડાઈ: ચાલુ મેચમાં ઈન્ડિયન્સ વિરોધી નારા લગાવ્યા, ડેલ્ટા વેરિયન્ટ કહીને સંબોધ્યા; શમી અને કોહલી પર વંશીય ટિપ્પણી કરી: ઓસ્ટ્રેલિયા ટૂર 2020-21 દરમિયાન ઈન્ડિયન ક્રિકેટર્સ વંશીય વિવાદનો ભોગ બનેલા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here