ત્રીજી લહેર રોકવા પ્રભાવક પગલા લેવાની મોદીની તાકીદ

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

મહારાષ્ટ્ર-કેરળ સહિત 6 રાજયના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની ચર્ચા

મહારાષ્ટ્ર અને કેરળ સહિતના 6 રાજયોમાં વધતા જતા કોરોનાના કેસો અંગે ચિંતા દર્શાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ત્રીજી લહેર રોકવી હોય તો પ્રભાવક પગલા લેવાનું અત્યંત જરૂરી બનશે.

Subscribe Saurashtra Kranti here

વધતા જતા કેસોથી નવા વેરીયન્ટનો ખતરો ઉભો થઇ રહયો છે.એમણે કહયું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં યુરોપમાં નવા કેસોમાં ઝડપી વધારો થઇ ગયો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં વધારે કેસો નોંધાય રહયા છે.

ત્રીજી લહેરને રોકવી પડશે એવી તેમણે સ્પષ્ટ તાકિદ કરી હતી.તેમણે જણાવયું હતું કે, કોરોનાની સ્થિતિ ચિંતા જનક બની રહી છે. જો પરિસ્થિતિ કાબુમાં નહી આવે તો મુશ્કેલી ઉભી થશે.

Read About Weather here

તેમણે કોરોનાને મહાત કરવા માટે ચાર-ટીનો મંત્ર આપ્યો હતો. ટેસ્ટીંગ, ટે્રકીંગ, ટ્રીકમેન્ટ અને ટીકા કરણ એવો ચાર મુદાનો મંત્ર તેમણે આપ્યો હતો. છ રાજયોની કોરોના પરિસ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે સઘન સમીક્ષા કરતા અનલોક પછીની ભીડ અંગે પણ ઘેરી ચિંતા દર્શાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here