ગુજરાતમાં 2 ’દિથી મેઘો ફરી ગાયબ, વીજળી પડતા બાળાનું મોત

સુરતમાં મેઘરાજાની તોફાની બેિંટગ: કામરેજમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદૃ
સુરતમાં મેઘરાજાની તોફાની બેિંટગ: કામરેજમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદૃ

આગામી ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી રહી હોવા છતાં માત્ર છાંટા અને ઝરમર : સાબરકાંઠામાં વીજળીએ 11 વર્ષની રાજસ્થાની બાળાનો ભોગ લીધો

Subscribe Saurashtra Kranti here

છાંટા અને ઝરમર સીવાય મન મુકીને મેઘરાજા વરસતા નથી. જળાશયોમાં પાણી હવે ઝડપથી ખુટી રહયા છે. આગામી દિવસોમાં પુરતા પ્રમાણમાં વરસાદ નહીં જામે તો પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ શકે છે.

દરમ્યાન આજે સાબરકાંઠામાં વીજળી પડવાથી 11 વર્ષની બાળા મૃત્યુ થયું હતું અને ચાર વ્યકિત ગંભીર રીતે દાઝી ગઇ હતી.સાબરકાંઠાના ઓસીના વિસ્તારમાં આવેલા પાલીયાબીયા ગામમાં આજે સવારના સમયે એકા એક વીજળી ત્રાટકતા 11 વર્ષની બાળાનું કરૂણ મૃત્યુ થયું હતું.

Read About Weather here

અન્ય 4 વ્યકિતઓ ગંભીર રીતે દાઝી જતા દવાખાને ખસેડવામાં આવી હતી. રાજસ્થાનથી મહેમાન બનીને એક પરીવાર આવ્યો હતો અને તેના પર જ વીજળી ત્રાટકતા સમગ્ર ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here