સાગર નગર માં દારૂની 132 બોટલ સાથે શખ્સની ધરપકડ

સાગર નગર માં દારૂની 132 બોટલ સાથે શખ્સની ધરપકડ
સાગર નગર માં દારૂની 132 બોટલ સાથે શખ્સની ધરપકડ

આજીડેમ પોલીસે રૂ.40 હજારનો મુદામાલ કબજે કરી નાસી ગયેલા એક શખ્સની શોધખોળ આદરી

રાજકોટ તા.29 શેરની ભાગોળે આવેલા માર્કેટિંગ યાર્ડ પાછળ સાગર નગરમાં દારૂની ૧૩૨ બોટલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી રૂ.40 હજારનો મુદામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ આજીડેમ પોલીસ મંથકના પી.આઈ વી.જે ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એમ એમ ઝાલા સહિતના સ્ટાફ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા સાગર નગર શેરી ૫ માં મગન ભાઈ બ્રાહમણની દુકાની બાજુમાં રહેતા વાસુર ઉર્ફ ગોવિંદ હરણ ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 132 બોટલ કીમત રૂ.40 હજારની મળી આવતા

Read About Weather here

પોલીસે વાસુફ ઉર્ફ મેહુ વરણની ધરપકડ કરી છે પૂછ પરછ માં દારૂના જથો લાવનાર કુલદીપ ઉર્ફ લાલો ભગુ ધાધવ હાજર નહિ મળી આવતા પોલીસે શોધખોળ આદરી છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here