આશાપુરા સોસાયટીમાં જુગાર રમતી છ મહિલાની ધરપકડ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમી મળતા દરોડો પાડી રૂ. ૨૧૪૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો

Subscribe Saurashtra Kranti here

શહેરની મહિલાઓ પુરુષ સમોવડી હોવાનું જુગારમાં પણ પુરવાર કર્યું છે. કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા સોસાયટીમાં જુગાર રમતી છ મહિલાની પોલીસે ધરપકડ કરી રૂ. ૨૧૪૭૦ કબજે કર્યો છે.

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમી મળતા કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા સોસાયટીમાં દરોડો પડતા શેરી નં.૭ માં રહેતી લીલા ડાયા રોકડ, ગુરુકૃપા સોસાયટીમાં રહેતી નયનાબા વનરાજસિંહ સરવૈયા, નવલનગરમાં રહેતી શિતલ લાલજી હાડા, ગંજીવાડામાં રહેતી કૈલાશ સુરેશ રોજાસરા, વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી મનીષા રણજીત બાબરિયા, રામનાથ પરામાં નદી કાંઠે રહેતી રીના ઉર્ફે જાડી વિનોદ ક્ડેવાળા સહિત છ મહિલાની પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂ.૨૧૪૭૦ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here