રીસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા યુવાન પર સાસરીયાનો હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
લોખંડનાં પાઈપ વડે હુમલો કરી યુવાનને શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા તેને ફરિયાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

ગોંડલમાં નેશનલ હાઈ-વે પર ઝુંપડામાં રહેતો યુવાન તેની રીસામણે બેઠેલી પત્નીને તેડવા જતા સાસરીયાઓએ યુવાન સાથે ઝઘડો કરી મારમારી માથામાં ગંભીર ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલમાં નેશનલ હાઈ-વે પર ઝુંપડામાં રહેતા પ્રભાબેન અશોકભાઈ સોલંકી (ઉ.વ.૫૦) નામની મહિલાએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેનો પુત્ર મહેશની પત્ની રીસામણે તેના મામા રાજુ વનમાળી મકવાણાનાં ઘરે બેઠી હોય રીસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા મહેશ સાથે તેના મામાજી સસરા રાજુ મકવાણા તથા રમેશ રાજુ મકવાણાએ ઝઘડો કરી લોખંડનાં પાઈપ વડે હુમલો કરી મહેશને શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા તેને ફરિયાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Read About Weather here

બનાવનાં પગલે ગોંડલ સીટી પોલિસનાં પી.એસ.આઈ બી.એલ.ઝાલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here