અધધધ…ઝડપાયો મોટા જથ્થામાં દારૂ !

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

જેતપુરમાં ૧૬૬ બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

જેતપુર સિટી પોલીસ મંથકનાં હેડ કોન્સ્ટેબલ વી.કે.ચાવડા, લખુભા સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જેતપુરમાં આવેલ ભાદર નદીના સામા કાંઠે નરસંગ ટેકરીથી આગળ મોરદશા પીરની દરગાહનાં રસ્તે આવેલ બાવળની કોટાની ઝાળીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર (રહે. ફૂલવાડી) નામના શખ્સને દબોચી લઇ રૂ.૪૯૮૦૦ ની કિંમતનો ૧૬૬ બોટલ વિદેશી દારુ કબજે કરી મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૨૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here