3 July, 2024
Home Tags MORNING NEWS

Tag: MORNING NEWS

જામનગર રોડ પર રામ લક્ષ્મણ આશ્રમમાં 7 લાખ રોકડા ચોરાયા

0
જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે આવેલા રામ લક્ષ્મણ આશ્રમને તસ્કરોએ નિશાન બનાવી લોખંડની તિજોરી તોડી રુા.7 લાખ રોકડાની ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં...

સુપ્રીમના ચીફ જસ્ટિસની રાજકોટની મુલાકાતને લઈને કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ

0
આગામી શનિવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની રાજકોટની મુલાકાતને લઈને કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ...

નેશન ફર્સ્‍ટ – આથી મોટો કોઇ મંત્ર નથી:નરેન્‍દ્રભાઇ

0
વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કાલે રવિવારના મન કી બાતના વર્ષના છેલ્લા એપિસોડને સંબોધિત કર્યું હતું. આ દરમિયાનᅠપીએમ મોદીએ કહ્યું કે, ૧૦૮મો એપિસોડ તેમના માટે ખૂબ...

અમદાવાદ મ્યુનિ.આયોજીત ફલાવરશોમાં ત્રણ દિવસમાં ૧.૫૦ લાખ લોકો ઉમટી પડયા

0
૩૦ ડિસેમ્બરથી શરુ કરવામાં આવેલા ફલાવરશો જોવા ત્રણ દિવસમાં ૧.૫૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા.રવિવારે રજાના દિવસે ૭૧ હજાર લોકોએ ફલાવરશોના વિવિધ આકર્ષણો...

ક્રાઇમ બ્રાંચમાંથી બોલું છું,કહી પત્નીને ધમકી આપનાર કેટરર્સ સંચાલકની શોધખોળ

0
રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે ક્રાઈમ બ્રાંચનાં પોલીસમેન તરીકે ઓળખ આપી શખ્સે રૂા.8 હજારની લૂંટ ચલાવ્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે પૂર્વ પતિ- પત્ની વચ્ચેનાં...

ભુજનું આધુનિક બસપોર્ટ કાર્યરત પૂજા કરી બસનું પ્રસ્થાન કરાવાયું

0
ભુજના નગરજનોની આતુરતાનો અંતે અંત આવ્યો હતો. નવા વર્ષની શરૃઆતના દિવસે જ ભુજ બસ પોર્ટનું ખરા આૃર્થમાં લોકાર્પણ થયું હતું. ભુજ થી અમદાવાદની પહેલી...

માંગરોળમાંથી હુક્કાબાર અને વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર,સિગારેટ પકડાઇ

0
જૂનાગઢ પોલીસે ગઈકાલે જિલ્લાભરમાં મેગા ડ્રાઇવ કરી હતી, જેમાં માંગરોળમાંથી હુક્કાબાર જ્યારે વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર્ડ અને વિદેશી સિગારેટ પકડાઇ હતી. માંગરોળના હુક્કાબારમાં કલાકના...

નવા વર્ષની શરૂઆતમાં ISROએ XPoSat સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું

0
નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વર્ષનું પ્રથમ સ્પેસ મિશન લોન્ચ કર્યું છે. ઈસરોએ 1 જાન્યુઆરીના રોજ...

2024માં સ્ટોક માર્કેટની રજાઓ:આ દિવસોમાં BSE,NSE બંધ રહેશે

0
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નવા વર્ષ 2024માં 14 દિવસ બંધ રહેશે. BSE અને NSE દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી...

સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાતમાં કરાયા ‘સુર્ય નમસ્કાર’

0
નવા વર્ષનાં પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500 થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યનાં વિવિધ 107 આઈકોનિક...
error: Content is protected !!
Subscribe for notification