9 July, 2024
Home Tags General

Tag: General

પાકિસ્તાનને મોટો ઝટકો: કાશ્મીરમાં ભારતના પ્રયત્નોને અમેરિકાએ વખાણ્યા

0
ભારત સાથેની ભાગીદારીને વધારે મજબત કરશે: અમેરિકા ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે ભરવામાં આવી રહેલા પગલાનું અમરિકાએ ભારોભાર સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહૃાું છે કે,...

ઝારખંડના પશ્ર્ચિમ સિંહભૂમમાં આઇઇડી વિસ્ફોટ: ૨ જવાન શહીદ, ૩ ઘાયલ

0
ઝારખંડના પશ્ર્ચિમ સિંહ ભૂમના હોયાતૂ ગામના વન વિસ્તારમાં ગુરુવારે આઈઈડી બોમ વિસ્ફોટ થયો છે. જેમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે ૩ ઘાયલ થયા...

આઇટી, સીબીઆઇને પોતાની આંગળીઓ પર નચાવે છે મોદી સરકાર: રાહુલ ગાંધી

0
અનુરાગ-તાપસીના ઘરે આઇટી રેડ મામલે આવકવેરા વિભાગે ટેક્ષ ચોરી મામલે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નું સહિતના કલાકારોના ઘરે દરોડા પાડ્યા તેને લઈ...

તાજ મહેલમાં બોમ્બની ખોટી અફવા ફેલાવનારની ધરપકડ

0
વિશ્ર્વની સાત અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજ મહેલમાં વિસ્ફોટક રાખવાની સૂચના મળવાથી ખળભળાટ મચી ગયો હતો. આ સૂચના મળ્યા પછી બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તત્કાળ...

એસટીએફ સાથે અથડામણમાં મુખ્તાર અંસારી ગેંગના બે શૂટર ઠાર

0
યોગી સરકારનો વધુ એક સપાટો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ગુંડાઓ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. અરૈલ વિસ્તારના કછારમાં થયેલી આ અથડામણમાં ને...

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૭૦ એકરના બદલે ૧૦૭ એકરમાં થશે

0
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા હવે રામ મંદિર નિર્માણને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં...

દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો

0
સામાન્ય નાગરિક બાદ હવે દેશનાં નેતાઓ પણ કોરોનાની વેક્સીન લેવા દોટ લગાવી રહૃાા છે. ત્યારે આજે સવારે સમાચાર સામે આવ્યા કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરિંવદ...

બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની મર્કલની હીરાની બુટ્ટી આવી વિવાદોમાં

0
હોલિવુડ અભિનેત્રી અને બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની મેગન મર્કલની હીરાની બુટ્ટી ચર્ચામાં આવી ગઇ છે. આ બુટ્ટી પોતાની સુંદરતા નહીં પરંતુ તેમને ગિટમાં આપનાર...

વડાપ્રધાન મોદીની દાઢી મામલે શશિ થરૂર-વી મુરલીધરન આમને-સામને

0
કોંગ્રેસના નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન પીએમની દાઢી મુદ્દે એક બીજા સાથે બાખડી પડ્યાં હતાં. શશિ થરૂરે પીએમ મોદીની દાઢીને લઈને...

એલન મસ્કના સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટમાં લેન્ડિંગ બાદ મોટો વિસ્ફોટ

0
એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે...
error: Content is protected !!
Subscribe for notification