9 July, 2024
Home Tags General

Tag: General

સુરત-વડોદરાની સ્કૂલમાં ૧૦ વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

0
રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી વધી રહૃાું છે. શાળાના કેટલાક વર્ગો શરૂ કરવામાં આવતા કેટલાક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ રહૃાા છે. સુરત અને વડોદરાની શાળામાં...

NSUIએ ઇન્દ્રવિજયિંસહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ કરી

0
કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયિંસહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા...

જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલના ભાવ રૂ.૬૦ કરશે

0
કેરળ ભાજપ નેતા કુમ્માનમ રાજશેખરનો દાવો કેરળ ભાજપના નેતા કુમ્માનમ રાજશેખરને દાવા સાથે કહૃાું છે કે, જો ભાજપ કેરળમાં સત્તા પર આવશે તો પેટ્રોલ-ડીઝલને જીએસટીના...

વિજાપુરના સંઘપુરમાં ગામમાં માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત

0
મહેસાણા જિલ્લાના વિજાપુરના સંઘપુર ગામમાં ઘરેથી દૃૂધ ભરાવા જઈ રહેલા પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પિતા પુત્રના એક સાથે...

બાર્બાડોસ વડાપ્રધાને મોદીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી…!

0
દૃુનિયાભરના દેશોને કોરોનાને વેક્સીન મૈત્રી અભિયાન અંતર્ગત લાખો ડોઝ મફતમાં આપ્યા બાદ જ પોતે કોરોનાની રસી લગાવવા બદલ પીએમ મોદીની દુનિયાભરમાં ભારોભાર પ્રસંશા થઈ...

શિવસેના પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે

0
ટીએમસીને આપ્યું સમર્થન, મમતા બંગાળની સિંહણ: રાઉત પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઝંપલાવશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટ્વિટ કરી જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ...

કેરળ ચૂંટણી પહેલા ’સંકટ’માં કોંગ્રેસ: વાયનાડમાં ૪ મોટા નેતાઓના રાજીનામા

0
કેરળમાં ચૂંટણી શંખનાદ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્યાં જોરદાર પ્રચાર કર્યો. લોકો સાથે સીધી વાતચીત ઉપરાંત માછીમારો સાથે સમુદ્રમાં ડૂબકી પણ લગાવી....

ઓટીટી પ્લેટફોર્મ પર સ્ક્રીિંનગ જરૂરી, કેટલીકવાર અશ્ર્લિલતા બતાવાય છે

0
સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી બતાવવામાં આવતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે...

નવી સંસદમાં અંડરગ્રાઉન્ડ રસ્તા વડાપ્રધાન-ઉપરાષ્ટ્રપતિના ઘર સુધી જશે

0
સામાન્ય જનતાને કોઇ મુશ્કેલી થશે નહિ દેશની સામાન્ય જનતાને હવે વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સંસદમાં જાય અને ત્યાંથી પાછા ફરે તે સમયે તેમના કાફલાના કારણે હેરાન...

દોહિત્રી પ્રત્યેનો નાની પ્રેમ માતા-પિતાનું સ્થાન ન લઇ શકે: બોમ્બે હાઇકોર્ટ

0
બોમ્બે હાઈકોર્ટે નાસિકની એક ૧૨ વર્ષની બાળકીની કસ્ટડીનો ચુકાદો આપતાં કહૃાું કે, નાનીનો તેની દોહિત્રી માટે વિશેષ પ્રેમ હોય છે, પરંતુ તે પ્રેમ તેના...
error: Content is protected !!
Subscribe for notification