8 July, 2024
Home Tags General

Tag: General

સુરતમાં પતિના ત્રાસથી આપઘાત કરવા નીકળેલી મહિલાને રિક્ષાચાલકે બચાવી

0
અમદાવાદની આયશા જેવી ઘટના સુરતમાં બનતા રહી ગઈ ઘરેલુ હિંસાનો શિકાર બનતી મહિલાઓને જ્યારે દૃુ:ખી જીવનમાં સુખની કોઈ જ આશા ન દેખાય ત્યારે આત્યંતિક પગલું...

પાદરાના ચોકસી બજારની એસબીઆઇ શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત ૧૩ કર્મચારી કોરોના...

0
પાદરાની ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં કોરોના વિસ્ફોટ થયો છે. બ્રાન્ચ મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...

પોલીસના વિરોધમાં સરદારનગરમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો

0
ગાડી ડિટેઇનના નામે હેરાનગતિ થતો હોવાનો વેપારીઓનો આક્ષેપ સાથે રોષ શહેરના કુબેરનગર આઇટીઆઇ ટર્નીગ, સરદારનગર અને નરોડા પાટિયા રોડ પર પોલીસની ખોટી રીતે હેરાનગતિ મામલે...

ગાંધીનગરમાં પત્નિ સાથે મોર્નિંગ વોકમાં નીકળેલા પીએસઆઇનું હાર્ટ-એટેકથી મોત

0
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફરજ બજાવતા વાયરલેસ પી.એસ.આઇ જીતેન્દ્રિંસહ રાણાનું આજે વહેલી સવારે મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થયું...

મોરબી ન.પામાં કોંગ્રેસનો સફાયો: પ્રમુખ રામજીભાઇ રબારીનું રાજીનામું

0
મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થતા શહેર કૉંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આ અંગે...

સ્વચ્છતાથી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે: રાજ્યપાલ

0
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય ભાવનગરના પ્રવાસે જિલ્લામાં મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલે અલંગની મુલાકાત લીધા બાદ વાઘાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્કમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતા...

રાજ્યમાં લાખો બેરોજગારો વચ્ચે આરટીઓમાં કચેરીમાં ૯૮૯ જગ્યાઓ ખાલી

0
અમદાવાદ આરટીઓમાં સૌથી વધુ ૧૫૪ જગ્યાઓ ખાલી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહૃાુ છે. બજેટ સત્રમાં પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યની આરટીઓ કચેરીઓમાં...

ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાએ બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલ કરી

0
પીલે પીલે ઓ મેરે રાજા પાણીપુરીની પુરીમાં દારૂ ભરી દારૂ પુરીની મોજ માણી વડોદરામાં કેટિંરગનો વ્યવસાય કરનારા પૂર્વ કોર્પોરેટરના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાથે પાણીપુરીની...

સુરતમાં યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર ગાર્ડન કરી દેવાતા વિવાદ

0
આપના કાઉન્સિલરે પાલિકામાં ઠરાવ પસાર કરાવ્યા વગર જ નામ બદલી દીધું સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો જીતી છે. આમ...

કારે ટક્કર મારતા બિલિયાળા પાસે બાઇક સવાર યુવાનનું મોત

0
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે બિલીયાળા ગામ પાસે સુલતાનપુરના યુવાનના બાઇકને CNG સિલિન્ડરવાળી ગાડીએ અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તાલુકા...
error: Content is protected !!
Subscribe for notification