8 July, 2024
Home Tags General

Tag: General

આઇશા આપઘાત કેસ: દહેજ સામે જાગૃકતા ફેલાવવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની...

0
મુસ્લિમ યુવતી આયેશાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કુદીને આત્મહત્યા કર્યા પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક વરિષ્ઠ સભ્યે દેશમાં બધા જ...

મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ૧૦ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, લોકોમાં ફફડાટ

0
દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વઘી રહૃાો છે. હવે મુંબઈના ફેમસ રેસ્ટોરાના ૧૦ સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયા છે. જે બાદ રેસ્ટોરાને બે...

હવે ચેક બાઉન્સ થવો ભારે પડશે, સુપ્રીમ કોર્ટે અપનાવ્યુ કડક વલણ

0
ચેક બાઉન્સ થવાના મામલા ઘણા વધી ગયા છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દેખાડ્યુ છે. Negotiable Instruments Act, ૧૮૮૧ હેઠળ ચેક બાઉન્સના કેસમાં...

બાઈડન-વહીવટીતંત્રમાં મહત્વના પદ પર ભારતીય-અમેરિકન્સની નિયુક્તિ

0
અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહૃાું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહૃાાં છે. બાઈડનના આ ઉલ્લેખ પાછળનું કારણ એમના વહીવટીતંત્રમાં ભારતીય સમાજનાં લોકોની મોટી સંખ્યામાં...

રિલાયન્સના કર્મચારીઓ-પરિવારજનોનો કોરોના-રસીકરણનો ખર્ચ કંપની ઉઠાવશે

0
દાનેશ્ર્વરી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થાનાં અધ્યક્ષા અને સ્થાપક નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપની કંપનીઓના તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે અને એમને વિનંતી કરી છે...

રેલવેએ પ્લેટફોર્મ-ટિકિટની કિંમતમાં ત્રણ ગણો વધારો કર્યો

0
વિશ્ર્વભરમાં કોરોના રોગચાળાની વચ્ચે રેલવે મંત્રાલયે પ્લેટફોર્મની ટિકિટની કિંમતોમાં વધારો કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આ હંગામી ધોરણે લેવાયેલો નિર્ણય છે, જે યાત્રીઓની...

ન્યૂઝીલેન્ડમાં ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતા ભય

0
ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર ન્યૂઝીલેન્ડમાં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૧ માપવામાં આવી છે....

દુનિયાભરમાં રસી લઈને જાય છે વિમાન, સાથે લાવે છે ભારત પ્રત્યે...

0
પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈ વેબિનારમાં વડાપ્રધાન મોદીએ કહૃાું- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને લઈને આયોજિત વેબિનારને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ...

અમરાવતી મહાનગર પાલિકાના ૮૦ કર્મચારી કોરોના સંક્રમિત થતા ખળભળાટ

0
સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં ૫૬ કર્મચારીઓ સંક્રમિત મહારાષ્ટ્રના અમરાવતીમાં કોરોના વાયરસનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહૃાો છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરતા ૮૦ કર્મચારી...

કોરોના સેન્ટરમાં ડૉક્ટરે મહિલા પાસે જાતીય સંબંધની માંગ કરતા હોબાળો

0
મહારાષ્ટ્રના ઐરંગાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી કોરોના સેન્ટરમાં સારવાર માટે ગયેલી આ મહિલા પાસેથી ડૉક્ટરે જાતીય સંબંધની માંગ કરી હતી,...
error: Content is protected !!
Subscribe for notification