7 July, 2024
Home Tags General

Tag: General

આઇપીએલનો શિડ્યૂલ જાહેર: ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

0
પ્રથમ મેચ ૯ એપ્રિલે મુંબઇ-બેંગ્લોર વચ્ચે રમાશે બીસીસીઆઇએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૪નું શિડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ આઇપીએલ-૧૪ની સીઝન ૯ એપ્રિલથી શરૂ...

વડોદરાના એક બંગલામાં ૧૩ યુવતીઓ સહીત ૨૨ મહેફિલ માણતા ઝડપાયા

0
વડોદરામાં અખંડ ફાર્મ કેસ નું પુનરાવર્તન ગુજરાત રાજ્યાના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરના ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં બર્થ ડે...

અભિનેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતામાં ચૂંટણી રેલીના મંચ પર ૭૦ વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ ગયા. પીએમ મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ...

જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર વસતા ૧૬૮ રોહિંગ્યા હોલ્ડિંગ સેન્ટર મોકલાયા

0
જમ્મુ-કાશ્મીરમાં ૧૬૮ રોહિંગ્યા મુસલમાનોને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. આ સેન્ટર કઠુઆની હીરાનગર જેલમાં બનાવવામાં આવ્યું...

કોઇ અધિકારી તમારી વાત ન સાંભળે તો લાકડીથી ફટકારો: ગિરિરાજ સિંહ

0
કોઈ અધિકારી ગેરકાયદેસર કામનો નગ્ન નાચ કરશે તો તે સહન નહીં કરાય કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારના બેગુસરાઈ ખાતે એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું...

ગરીબ લોકોને સસ્તી દવા સાથે આવકનો સ્ત્રોત મળ્યો: મોદી

0
વડાપ્રધાને શિલોંગમાં ૭૫૦૦માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું જનઔષધિ કેન્દ્રોને કારણે ગરીબ-મધ્યમવર્ગને વર્ષે ૫૦ હજાર કરોડની બચત, લોકોનો જીવ બચાવવાથી વધુ સારું કામ કોઈ નથી પ્રધાનમંત્રી...

મમતા દીદીએ બંગાળ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે: મોદી

0
વડાપ્રધાને કોલકાત્તામાં બ્રિગેડ મેદાનમાં જંગી ચૂંટણીસભા સંબોધી વડાપ્રધાન મોદી મમતા પર વરસ્યા: બંગાળના લાખો ભત્રજી-ભત્રીજાની આશા છોડીને તમે માત્ર તમારા ભત્રીજાની લાલચ કેમ પુરી કરી? ટીએમસી,લેટ-કોંગ્રેસનું...

પીએમ મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ પર કર્યો ભ્રષ્ટાચાર આક્ષેપ

0
રાજ્યભરના રેશિંનગ દુકાનધારકોના પડતર પ્રશ્ર્નો મામલે આંદોલનની ચીમકી ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ...

નિવૃત મામલતદાર વિરમ દેસાઈના બંગલે એસીબીનું સર્ચ ઓપરેશન

0
ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે પોતાના પદ અને હોદ્દાનો દૃુરુપયોગ કરીને આવર કરતા ૧૨૨.૩૯ ટકા વધુ અપ્રમાણસર મિલકત...

રાજકોટમાં ડેટા એન્ટ્રીના નામે ૩૮ લાખથી વધુની છેતરિંપડી, વોન્ટેડ ઝડપાયો

0
રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાની સૂચનાથી DBCની ટીમે ગાંધીગ્રામના ૩૮.૮૮ લાખના ઠગાઇના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીની પુનાથી ધરપકડ...
error: Content is protected !!
Subscribe for notification