7 July, 2024
Home Tags General

Tag: General

અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

0
યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી...

અલંગના શિપબ્રેકરોને એલડીટીને પગલે રાજ્ય સરકારે ફટકાર્યો દંડ

0
જિલ્લાનું અલંગ કોરોનાકાળ બાદ માંડ આર્થિક ગતિએ ઉભું થવા મથી રહૃાું છે, ત્યારે એક તરફ કેન્દ્રની સરકારનો સહયોગ તો રાજ્ય સરકાર નિયમ કાયદાના ચાબખા...

ભરૂચના નેત્રંગમાં કરંટ લાગતા આધેડનું મૃત્યુ

0
ફરીથી એક ગોઝારા સમાચાર સામે આવ્યા છે. વીજકરંટ લાગતા એક આધેડનું મોત થયું છે. ભરૂચના નેત્રંગના વડપાન ગામમાં ગોઝારી ઘટના સામે આવી છે. ગામની...

સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, ૫ દિવસમાં ૩૫ રૂપિયા ઘટ્યા

0
ગત ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીની અનુરૂપ વરસાદ વરસતા મગફળીના બમણાં ઉત્પાદન થયું હતું આમ છતાં સિંગતેલના ભાવમાં તેલ મિલરોએ શરુઆતથી જ ગત વર્ષની...

અમદાવાદના વૃદ્ધ દંપતીના ફરાર હત્યારાઓ ઓળખાયા, ૨૦૦થી વધુ સીસીટીવી તપાસ્યા

0
શહેરના થલતેજના શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની ગત શુક્રવારે હત્યા કરી રૂ.૨.૪૫ લાખની લૂંટ કરીને ૪ લૂંટારા ફરાર થઇ ગયા છે....

અમદાવાદ રિવરફ્રન્ટ પર છેડતીની ઘટનાઓને કંટ્રોલ કરવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર

0
છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર બની રહેલા અત્યાચારના કિસ્સાઓ સામે અમદાવાદ પોલીસ એકશનમાં આવી છે. ખાસ કરીને અમદાવાદ રિવરફ્રન્ટ પર બનતી આવી ઘટનાઓ સામે...

સુરતના ત્રણ યુવકોની કાર દમણમાં ૨૦ ફૂટ ઉપરથી નદીમાં ખાબકી

0
સુરતના ત્રણ મિત્રો કાર લઇ અને દમણ ફરવા આવ્યા હતા. દમણમાં ખાવા-પીવાની મોજ કરી અને સુરત પરત ફરી રહૃાા હતા એ વખતે ગુજરાત અને...

ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલે કર્યું ફાયરીંગ, એક યુવકને ઈજા

0
રવિવારે સવારે અમદાવાદ શહેરના વટવા રિંગરોડ પર ફાયિંરગનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પણ થઇ છે. ઘટનાની મળતી માહિતિ પ્રમાણે વટવા...

ઉનાળાની એન્ટ્રી: રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો

0
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહૃાો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭...

વડોદરામાં બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ અંગદાનથી ૫ લોકોને મળશે જીવનદાન

0
વડોદરામાં ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત...
error: Content is protected !!
Subscribe for notification