7 July, 2024
Home Tags General

Tag: General

રાજકોટ મનપાની તિજોરીમાં ઠલવાયા 169 કરોડ

0
ગત નાણાંકીય વર્ષ 2020-21માં વેરા પેટે ઓનલાઈન સૌથી વધુ 70 કરોડથી વધુ રકમ ભરાઈ: ઝોન વાઈઝ વધુ રકમ ઉઘરાવવામાં વોર્ડ ઓફિસો મોખરે, કુલ 46...

એનસીબી ચાર્જશીટમાં ઘટસ્ફોટ: સુશાંત માટે ડ્રગ્સ ખરીદતા હતા રિયા અને શૌવિક

0
સુશાંતિંસહ રાજપૂત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ ક્રાઈમ બ્યુરો(એનસીબી)એ હાલમાં જ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તી સહિત ૩૨ લોકો વિરુદ્ધ ડ્રગ્સની ગેરકાયદે તસ્કરી...

ગુપ્ટિલે ટી-૨૦માં સૌથી વધારે રન મામલે રોહિતને શર્માને પછાડ્યો

0
વેલિંગટનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ૫ મેચની ટી-૨૦ સિરીઝની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટીન ગુપ્ટીલએ...

રોડ સેટી સિરીઝ: શ્રીલંકા લિજેન્ડસે વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડસને પાંચ વિકેટે હરાવ્યું

0
દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે ચાલી રહેલી રોડ સેટી વર્લ્ડ સીરિઝમાં શ્રીલંકા લિજેન્ડ્સ અને વેસ્ટઈન્ડીઝ લિજેન્ડ્સ વચ્ચે શનિવારે રમાયેલી મેચમાં શ્રીલંકાનો પાંચ વિકેટે વિજય થયો હતો....

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતની જીત બદલ વિલિયર્સે કોહલીના વખાણ કર્યા

0
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જેવી રીતે જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરતાં ઈંગ્લેન્ડને માત આપી અને ટેસ્ટ સીરિઝને ૩-૧થી પોતાના નામ કરી તે...

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી શકે છે: મોન્ટી પાનેસર

0
ઇંગ્લેન્ડના પૂર્વ લેટ આર્મ સ્પિનર મોન્ટી પનેસરનું કહેવું છે કે ભારત આ વર્ષે જૂનમાં થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી શકે છે. ભારતે અમદાવાદના...

સુંદરને ભારતે એક બેટ્સમેન તરીકે પણ રમાડવો જોઇએ: માઇકલ વોન

0
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ, પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરતા બાકીની ત્રણેય ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમ પસ્ત...

પંતને બાંધી રાખવો ખૂબ જ મુશ્કેલ: રુટ

0
અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પંતની ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે પણ પ્રશંસા કરી છે. રુટે કહૃાું કે પંતને બાંધી રાખવો ખૂબ મુશ્કેલ છે. તે જે રીતે...

ક્રિકેટ ધોની બન્યો સર્વશ્રેષ્ઠ ગોપાલક: ખિતાબ આપી સન્માનિત કરાયા

0
ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનો પૈકીના એક અને સર્વશ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની હવે સર્વશ્રેષ્ઠ પશુપાલક પણ બની ગયા છે. બિરસા કૃષિ વિશ્ર્વવિદ્યાલય ખાતે આયોજિત...

બોયફ્રેન્ડ રોહનના બર્થડે પર મોડી રાત્રે ડિનર માટે નિકળી શ્રદ્ધા કપૂર,...

0
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ગઈકાલે મોડી રાતે બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠનો બર્થ ડે ઉજવવા માટે નીકળી હતી. જેની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સેલિબ્રિશેનમાં...
error: Content is protected !!
Subscribe for notification