7 July, 2024
Home Tags General

Tag: General

રાજ્યસભામાં ચૂંટાયેલા ગુજરાતના બે સાસંદોએ લીધા અલગ અલગ ભાષામાં શપથ

0
ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ખાલી પડેલી બે બેઠકો પર ભાજપના દિનેશ અનાવાડીયા અને રામભાઈ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે સોમવારે શપથ લીધા હતા. આ બંને સાંસદોએ અલગ...

વહેલા ચૂંટણીની પાટકરની વાતને ફગાવતા મુખ્યમંત્રીએ કહૃાું- સમયે જ યોજાશે ચૂંટણી

0
પશ્ર્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારના વન મંત્રી પાટકરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનો સંકેત આપ્યો...

રાજ્યમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે: ગૃહમાં બોલ્યા મુખ્યમંત્રી

0
ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પ્રશ્ર્નોતરી કાળ ચાલી રહૃાો છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દારૂબંધીને લઇને મહત્વનું નિવેદન આપ્યુ છે. CM રૂપાણીએ કહૃાુ...

વિધાનસભા સત્રમાં ખુલાસો: રાજ્યમાં ૭૧ આઈએએસ, ૫૦ આઈપીએસની જગ્યાઓ ખાલી

0
નોકરીઓ ખુબ જ ઓછા લોકોને મળી છે. તેવામાં આજે વિધાનસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૭૧ આઈએએસ, ૫૦ આઈપીએસની જગ્યાઓ...

રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હવે DBTથી વેતન બેંક ખાતામાં...

0
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં ઉજવણી વ્હાલી દિકરી યોજના અન્વયે રાજ્ય સરકારે LIC સાથે MoU કરીને ૨૨ કરોડનો ચેક LICને અર્પણ કર્યો આજે આંતરરાષ્ટ્રિય...

મિથુન ઇડીના ડરથી ભાજપમાં જોડાયા: તૃણમૂલ કોંગ્રેસ

0
પશ્ર્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ તરફથી એક બીજા પર આકરા પ્રહારો થઈ રહૃાા છે. ભાજપમાં જોડાયેલા મિથુન...

ભાજપ સાંસદ સોનલ માનિંસહે આંતરરાષ્ટ્રીય પુરુષદ દિવસ મનાવવાની માંગ કરી

0
ભાજપ સાંસદ સોનલ માનિંસહે આજે સંસદમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાની માંગ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રાજ્યસભામાં પોતાની વાત રજૂ કરતાં...

પેરીસથી દિલ્હી આવતી ફલાઇટમાં ભારતીય પેસેન્જરે તોફાન મચાવતા ઇમરજન્સી લેન્ડીંગ કરાયું

0
ફ્રાન્સની રાજધાની પેરિસથી નવી દિલ્હી આવી રહેલા એર ફ્રાન્સના પ્લેનમાં ભારતીય પેસેન્જરના હંગામાને કારણે બલ્ગેરિયાના સોફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું....

સિંધિયા કોંગ્રેસમાં નિર્ણાયક ભૂમિકામાં હતા,ભાજપમાં પાછળની સીટ પર બેથા છે

0
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન આરએસએસ અને ભાજપ વિચારધારાથી લડવાનું કામ કરો કૉંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી છોડ્યે ભલે ઘણો સમય પસાર થઈ ગયો હોય,...

એન્ટિલિયા બહારથી મળેલ સ્કોર્પિયો કારની તપાસ એનઆઇએ કરશે

0
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય મુંબઇ સ્થિત એન્ટિલિયાની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક ભરેલી કારની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી કરશે. ગૃહ મંત્રાલયે એનઆઇએને તપાસ સોંપી દીધી છે....
error: Content is protected !!
Subscribe for notification